________________
શ્રીશત્રુંજયતીર્થરાસ,
‘
જનકરાય ખુસી થયારે લાલ, પુરમાં આણ્યા રામ; સુ. પુત્રી દેવા વાંછતારે લાલ, દેખી વર અભિરામ, સુ. ઇ. ૨૩ તિહાં કિણિ આવ્યે એતલેરેલાલ, પિૉંગ કેશ છત્રધાર; સુ. ભીષણ નારદ દેખીને૨ે લાલ, સીતા ભીતાં ત્યાર. સુ. ઈં. ૨૪ પાંચમા ખંડ તણી થઇરે લાલ, એ તે ત્રીજી ઢાલ; સુ. કહે જીનહુર્ષ આગે હિંવેરે લાલ, સુણજો ખાલગેાપાલ. સુ. ઈં. ૨૫ સર્વ ગાથા, ૯૭.
દુહા.
નાસી ઘરમાંહિ ગઇ, દાસી મિલિ તિણિ વાર; આલિ શિખા કાઢચે પરા, દેઈ મુષ્ટિ પ્રહાર. નારદ રૂષિ કેપ્ચા ઘણું, રૂપ લગ્યે પટ સીત; ભામલ પાસે જઈ, દેખાડ્યા પરિ પ્રીત. ૨ રૂપ નિહાલી માહીયે, નિશદિન રહે ઉદાસ; ખાણા પીણાં સહુ તળ્યાં, રામતિ ગીત વિલાસ, ભામડલના મન તા, ચંદ્રગતિ જાણી ભાવ; લેઇ આવ્યે જનકને, વિદ્યાતણે પ્રભાવ. પ્રીય વયણે ચંદ્રગતિ કહે, સીતા દે સુત કાજ; તે કહે પહિલી રામને, મેં દીધી મહારાજ. પ ચંદ્રગતિ ખેચર કહે, ઈંડાં જિમ માણ્યો તુંજ, કન્યા હરિવા તારિ, શકિત અચ્છે તિમમુજ. પણ અન્યાય કરૂ નહિ કરીએ ન્યાય વિચાર. માંહામાંહે રસ રહે, વાધે પ્રીતિ અપાર. વાવત અણું વાવતે, ધનુષે દેવાધિષ્ટ, મુજ સુત રામ ચઢાવસે, તે પરણશે ઈષ્ટ
S
Jain Education International
૩૧૫
For Private & Personal Use Only
3.
મા
www.jainelibrary.org