________________
શ્રીમાન જિનહર્ષપ્રીત.
તાલ—જીવડારે હિર રાખે તિમ રહીયે. એ દેશી. રાગ સારઠા. ૧૪. ભાષેરે ચરમ જણું, સુરપતિને એ તીરથ સહુને ગુણકારી; જે સેવે બહુયતને. તેહ અમર પ્રસાદ કરાવે, સ્વર્ગ તિહેતુ તણિ શ્રૃંગે; નિજપ્રતિમાન્વિતશ્રી શાંતિ જણુંદની, સેવકરે મન ર્ગે. ભા. ૧ પશ્ચિમ મુખ તે જીનવરગ્રહથી, પાંચ ધનુષ પરમાણ્િ; કાણુ ઇશાને યક્ષ વિરાજે, ચિંતામણિ ઘેર આણુિ. ભા. ૨ કૈડિદેવ તિણિ શ્રૃંગ, અધિષ્ઠિત સાલમ જીનને સેવે; કરે આરાધન જે જીનવરને, 'તિલ તસુદેવે, ભા. ૩ સિ‘હૃદેવ જીનપૂજાકારી, ચવીમાનવભવ પામી; વરત લેઇ શત્રુ ંજય ગિરિવર, હુઉસિવપુર ગામી. ભા. ૪ અનુક્રમે વિચરંતા પ્રભુ આવ્યા, ગજપુર નયર ઉદ્યાને; સુત ચક્રધર વાંદણુને આવ્યા, જીન કહે ધમ`સ્વ ભાને, ભા. ૫ શીલ શત્રુજય સમતા સમકિત, કરૂણા દમ સધેશે; સંઘ ભક્તિ જનવરની પૂજા, તવ મુગતિનદ્દેશે. ભા. ૬ રાયણ ચૈત્ય વૃક્ષ અને પમ, વિમલાચલગિરિ રાયા; તાસ સ`ઘવી તીન જગતમાં, એ દુઃપ્રાપ્ય કહાયા. ભા. ૭ સાંભલિશત્રુજય મહીમા, રાજા યાત્રા કરેવા; ચાલ્યા સધ સહિત સેરઢમાં, આવ્યે લાલ ગ્રહેવા. ભા. ૮ ખેડ નગરને તિહાં રાજેસર, કલાપ્રિય અભિધાને; વૈરી રાજય પડાવ્યેા તેહના, આવી કહે રાજાને, ભા, ૯
૩૦૦
Jain Education International
For Private & Personal Use Only
લા.
www.jainelibrary.org