SearchBrowseAboutContactDonate
Page Preview
Page 382
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૮ શ્રીમાન જિનહર્ષપ્રણીત. ઈણ અવસર કે ઈ મિથ્યાત્વી, પૂર્વે બ્રાહ્મણ થયે એક રા. પુરપેઠાણ નગર વિષે, યજ્ઞ કર્તા મતિ અવિવેક. રા. સુ. ૧૧ કેઈક મુનિ તિહાં આવી તે બ્રાહ્મણ જરૂને ડામ; રા. ધિગ ૨ ધર્મએ શું કહે, હિંસા દેખી મુનિ તામ. રા. સુ. ૧૨ વચન એ સાંભલી, કેપે ભરી વિપ્ર તામ; રા. લકુટ ઉપાડી લાઈયે, મુનિવરને હણના કામ. ૨ સુ. ૧૩ દ્વિજ ફોધાંધ તે દેડ, યજ્ઞથંભે ભાગે સીસ; રા. તતક્ષિણ પ્રાણ તજયા તિહાં, મનમાંહિ પ્રબલ રહી રીસ. રા. સુ. ૧૪ અને અરતિ ધ્યાનમાં, તે બ્રાહ્મણ સિંહેદ્યાન; રા. બલવંત પંચાનન થયે, પુન્ય લૉ તીર્થ પ્રધાન. રા. સુ. ૧૫ પ્રાણી ત્રાસ ઉપાડતે, પંચાનન મહા બલવંત; રા. તે વન પરિસર નિરખીયા, ભયભજનશ્રી ભગવંત. રા. સુ. ૧૬ શાંતિનાથ દેખી કરે, કોપાલન જલીયે તેહ, રા. રીતે પપચારજવરી ખલ સામ્ય વચન પ્રજલેડ રા. સુ. ૧૭ પુચ્છ છે ટ કરી હરી, ઉપાડી હાથલ તામ, રા. સ્વામી હણવા ભણી, આવ્યું તે પાપી જામ. રા. સુ. ૧૮ ફાલ બ્રણ મૃગપતિ થયે, અતિ કેધ કરી નિરબિહ; રા. ઉચે પૂછ ઉલાલતે, આ વલી હણવા હીંડ. રા. સુ. દુદ્ધર કેપ ભર્યો થક, ફાલ દેતે વારંવાર; 3. આગલિ કાંઈ દેખે નહી, મનમાં કરે એહ વિચાર. ૨. સુ. ૨૦ શું ખલણ કારણ દેખું નહી, ન ફલે પણ માહરી ફાલ; રા, * એ સામાન્ય પુરૂષ નહી, શાંતાતમ એહ દયાલ રા સુ. ૨૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004838
Book TitleAnand Kavya Mahodadhi Part 4
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1915
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy