________________
શ્રી શત્રુંજય તીર્થરાસ.
૨૯૭, હવે હથિરિ પુરવરે, છત વિશ્વ વિશ્વસનરાય રાજા; અચિરાચણ ગુણવંતી, શીલે ઉજલજસુકાય રાજા. સુર રાજા હો સુણિ અનવર, ભાષે, વિમલાચલ
તીરથ સાર; રાજા દશમે એહને ઉદ્ધાર રાજા.
સુ. અ. ચૌદ સુપન બે નિરખીયા, સર્વરથ સિદ્ધથી આય; રા. ભાદ્રસિતિ સામિ દિને, માઈકુખે રહ્યા અનરાય. રા. ૨ ચઉદ સુપન રલીયામણાં, રાણું દીઠાં બેવાર; અરિહંત ચકી એ હુસે, નિશ્ચય કી નિર્ધાર. સુ. પૂરણકાલ ત્રદશી, જેઠની અંધારી જાણિ; રા. સુભ દિન સુભ મુહૂરત ઘડી, સુત રત્ન જ
કુલ ભાણ. રા. જન્મછવ પ્રભુને કર્યો, કુમારી શકભુશક નામ; રા. શાંતિ થઈ સુરદેશમાં, પ્રભુને દીધે શાંતિ નામ. રા. ચાવન વય પ્રાપ્ત થયે, ચાલીસ ધનુષ તનુ માન; રા. તાત રાજ્ય અંગીક, હે તનુ સેવન વાન. રા. ચક રતન અનુભાવથી, સાધ્યારે ભારતષ ખંડ; રા. પાલે રાજ્ય પ્રજા સુખે, વરતાવી આણ અખંડ. રા. જયેષ્ઠ કૃષ્ણ ચૈદસ દિને, હજાર નૃપતિ સંઘાત; રા. ઈદ્રોછવ સંયમ ગ્રથો, છકાયતણા થયા તાત. રા. દેશ સહુ વિચરી કરી, આવ્યા ગજપુર ઉદ્યાન; રા. પિષ શુકલ નવમી દિને, પ્રભુ પામ્યા કેવલ જ્ઞાન, રા. સુર સુર પતિ પરિવારનું, સ્વામી શત્રુંજય પાસે . સિહદ્યાન સમવસાય,જગ ગુરૂ જગલીલ વિલાસે. રા. સુ. ૧૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org