SearchBrowseAboutContactDonate
Page Preview
Page 380
Loading...
Download File
Download File
Page Text
________________ re શ્રીમાન્ જિનહર્ષપ્રણીત. નૃપના ભકત લેક પિતુ યાત્રા, અરચન પૂજન કરે સનાત્રા, સાં. ૨૯ ગિરિ મહીમાં ! દેવેન્દ્ર દેખાળ્યે, ચદ્રયશા સઘ લેઇ ચાલ્યું; સાં. સર્વ વિષે શત્રુજય પૂજ્યું, તતક્ષણ માઢ મહીપતિ ધૃજયા. સાં. ૩૦ જીણું માસાદ તિહાં દેખીને, કીયેા ઉદ્ધારહીયે હરખાને; સાં. ઢાલ એ જીનહર્ષ વખાણી, ખારમી ચેાથા ખંડની જાણી. સાં. ૩૧ સર્વ ગાથા ૩૫૧, (૩૧૮) દૃા. યાત્રા કરી ઘેર આવીયે, ચદ્રયશા રાજન; સુગુરૂ પાસિ વ્રત આદર્યાં, ધરિ મન નિશ્ચલ ધ્યાન. ૧ એક પૂર્વ લક્ષ પાલીયા, વ્રત ઉજલ પરિણામ. અષ્ટ કર્મ ક્ષય ઘાતીયાં, પામ્યુ` કેવલ તામ. ૨ સામયશા મુનિ કેવલી, અહુ ત પિરવા; ભવ્ય જીવ પ્રતિધતા, પુદ્ધવિ કરે વિહાર. ૩ શત્રુંજય ગિરિ આવીઆ, અણુસણુ કીધા ત્યાંહ; શિવ સુખ અક્ષય પામીયા, જનમ મરણુ ન યાંહું. ૪ હુવે જેને વારે થયા, ગિરિ દશમે ઉદ્ધાર; તે શ્રી શાંતિતણા કહુ, સરસ કથા અધિકાર. પ શ્રીખેણાદિક જેહના, પૂરવ ભવ સુરસાલ; સવારથ સિદ્ધિ ભાગવી, જગદ્ગુરૂ દીન દયાલ. ઇતિ નવમેદ્ધાર; હાલ ઘેર આવેાજી મનમેાહન ઘાટ એ દેશો. ૧૩. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004838
Book TitleAnand Kavya Mahodadhi Part 4
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1915
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy