________________
૨૯૪
શ્રીમાન જિનહર્ષપ્રણીત.
ચંદ્રોદ્યાન તેણે એક પાસે, સમવર્યા પરિવાર ઉલાસ; સાં. દેવે સમવસરણ તિહાં કીધા, સુણવા ધર્મ આવ્યા
સહુ સીધા. સા. ૧૧ શિશિપ્રા નામે તિહાં નગરી, શશિપ્રભ રાજા સભા
જગરી; સા. ચંદ્રપ્રભા રાણી સંઘતે, ચંદ્રાયશા સુત લેઈ સાથે. સા. ૧૨ સ્તવના કરિ બેઠા જીન આગે, સાંભલવા ઉપદેશ સરગે, સાં. પ્રભુજી ભાખે દેસણ માંહિ, શંત્રુજય તીરથ ગુણ ગહે. સાં. સેવે પુંડરીક ગિરિરાયા, જીન પતિ ધ્યાવે જેહ ઉમાહ્યા; સા. દ્વિવિધા ધર્મ થકી શિવ પાવે, ફિરિ સંસાર માંડ
નવ આવે. સાં. ૧૪ દેવ માંહિ જોય જનવર કહીએ, ધ્યાન માંહે શુકલ
ધ્યાન સુલહીએ; સાં. વ્રત મ હે બ્રહ્મત્રત અધિકારી, સર્વ ધર્મમાં ચારિત્ર ભારી સ. ૧૫ તીરથમાં મુખ્ય તીરથ કહીએ, અજય દેખીગહગહીએ
એ પાખે તે મુકિત ન લહીએ; એ પાખે પિણિ કમ ન દહીએ.
સા. ૧૬ પ્રભુ ઉપદેશ સુણી મનસુ, ચંદ્રશિખર રાજા પ્રતિબુ સા.
શ્રી ચંદ્રપ્રભ અનવર પાસે, રાણી સુ વ્રત લીધ ઉલાસે. સા. ૧૭ તિહાંથી જનવર કે વિહારો, સાથે સાધુ તણા પરિવારો સા. હિતાવત બાદિક છંગે, ભુમિ પવિત્ર કરી સુપ્રસંગે. સા. ૧૮ . તિહાંથી વિચર્યા ત્રિભુવનસ્વામી, સમેતશિખર પહતા
બહુનામી; સા. નભ સુદિસાતમે દિન સુપ સીધો, ચંદ્રપ્રભ અણુસણ
તિહાં કીધે. સા. ૧૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org