SearchBrowseAboutContactDonate
Page Preview
Page 377
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શત્રુંજય તીર્થરાસ. ૨૯૩ સુવિચારી સુણતાં સુખકારી, શ્રી જીવર વારતા મન હારી; સાં. તિહારાજાર જેમ સેલે, સજજન કમલ વિમલ દલ મેહે સાં. ૧ મહાસેન અભિધાન મહાબલ, જીત્યા સબલ સકલ અયિણ દલસાં. લમણારાયણ પટરાણી, રૂપવંત ગુણવંત વખાણી સાં. ૨ એક દિવસ સુખ શય્યા સુતી, દીઠા ચિદે સુપન સપૂતી, સાં. ૩ કુમરી ઈદ્ર કી જન્મે છવ, સુરી ખેલાવે રામતનવનવ સાં, ૪ ચત્રત પાંચમી અંધારી, અવતરીયા, કુખે અવતારી. સાં. ૫ પિસ માસે અંધારી બારસ, પ્રભુ જન્માહુઆ સગલે રસ; સાં. ચંદ્રજવલ સરિખી પ્રભુ કાયા, ચંદ્રપ્રભ અભિધાન સુહાયા; સા. સાદ્ધધનુષ શતતુંગ વિરાજે, જેહને રૂપ અનુપમ છાજે સા. ૬ પિતૃક રાજ્ય પ્રજા સુખપાલે, અરિનારીનાં અંજન ગાલે સાં. પિષ કૃષ્ણ તેરસને દિવસે, સહસું વ્રત લીધે જગદીસે સાં. ૭ ત્રીજે માસ ફાગણ સુદિ સમિ, કેવલજ્ઞાન પુરૂષોત્તમ સાં. ચારનિકાય તણા સુર આવે, સમવસરણ પ્રભુજીને રચાવે સા. ૮ જન ઉપદેશ સુણ ગહગહતા, સુરનાર નિજ ૨ થાનક 1 પેહતા: સાં. તિહાંથી વિચર્યા ત્રિભુવનસ્વામી, શત્રુજ્ય આવ્યા શિવગામી. સાં. ૯ નવર તીન પ્રદક્ષિણા દેઈ, તીર્થ ભણે મુનિવર સંઘ લેવું સગરાની તનિધિતીરે, બ્રાહ્મી નદી તટ ગુહિર ગંભીરઇ. સ. ૧૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004838
Book TitleAnand Kavya Mahodadhi Part 4
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1915
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy