________________
શ્રીમાન જિનહર્ષપ્રણત. (સિદ્ધાચલ પાસે સમુદ્રનું લાવવું) જીમ સરવર પાણી વિના, ધર્મ વિના જમ જવ; તિમ શત્રુંજયતીર્થ વિણ, નિષ્ફલ સૃષ્ટિ અતીવ. ૧૦ હાલ–ગીનાને કહીરે આદેશ, એ દેશી. ૧૧.
અષ્ટાપદ રોક્ય નદીરે, છે જનતારક એહ, રાયજીરે છે. જ. એ રોક કેઈનથી રે, તારે ભવથી જેહ રાયજીરે. તા. ૧ રાયજીરે એ ગિરિવર ગુણ ગેહ, રાયજીરે એને
પ્રભાવ છે; રાયજીરે ફરસ્યાં નિર્મલ દેહ, રાયજીરેન રહે પાતકરેહ. ૨ જ્યારે તીર્થકર નહીં, નહી આગમ નહી ધર્મ, રા. ત્યારે પણ એ લેકનેરે, દેશે કામિત શર્મ. રા. ૩ શક ગિરા સાંભલિ ઈસી, પાસે બુધિ આણિરા. મૂ િતિહાં પશ્ચિમ દિસેરે, રાય સગર હિત જાણિ રા. તીરથ રક્ષા કારણેરે, મણિમય મૃત્તિ જણેશ, રા. સ્વર્ણ ગુફા પશ્ચિમ દિશેરે, તિહાંતથાપિ નરેશ. ૨. સહુ જીનાલય જીનતણ, પાહણ રૂપ કરાય; ૨. શક કહે ચકી ભણી, કંચણ મૃત્તિ ભરાય. રા. ૬ સુભદ્રાખ્ય શિખરે રે, અજીત નાથ પ્રાસાદ; ૨. રૂપ્યતણે મૂરતિ તથા રે, કંચણમય આહાદ. રા. જ્ઞાનવાન પ્રભુ ગણધરેરે, કીધ પ્રતિષ્ઠા સાર; રા. શ્રાવક સુર ચકી કરી રે, પૂજા બહુ વિસ્તાર. રા. એમ શત્રુંજય તીર્થને રે, સગર કરી ઉદ્ધાર; રા. રૈવત શૃંગ પ્રતે ચરે, સુરનર બહુ પરિવાર. રા. ૯ ચદ્ર પ્રભાસ તીરથ નમ્યારે, ચંદ્રપ્રભ જીનરાય, રા. ઈક વિમાને બેસીને રે, રાજા રૈવત જાય. રા. ૧૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org