SearchBrowseAboutContactDonate
Page Preview
Page 373
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શત્રુંજય તીર્થશસ. ૨૮ ઇંદ્ર પિણિ આ તત્ર ભગીરથ ૨ ચરણ કમલ નમે; શક સદીના તામ, ભક્ત ૨ સહુ દુઃખ ઉપશમે. ૨૪ તાત હયારું લાય, મિલી ૨ હેજે હિત ધરી; ચોથા ખંડની ઢાલ, (નવમી) દશમી નહષે કહી. ૨૫ સર્વ ગાથા. ૨૮૧ (૨૪૮) હા. નાત્ર પૂજા ધ્વજ વિધિ કરી, આરાત્રિ અરિહંત; વલી મંગલીક દી કી, પુરી મનની અંત. ૧ ઈદ્રો છવ ઇંદ્ર પૂજન, ચામર છત્ર મૂકે દાન રથાદિક બહુ દીયા, ગુરૂ મુખથકી સુણે. ૨ કનક પ્રાસાદ દેખી કરી, ચકી ચિતે ચિત્ત કરશે ભાવી ભૂપતી, આસાતના અષત્ત. ૩ તે હું પણ મુજ સુતપરે રક્ષા કરૂં અપાર; જહુ કુમાર આશું હતી, ગંગાતીર્થોદ્ધાર. ૪ જે હું તેને તાતતે, આણું ઈહાં દરિયાવ, નૃપ આજ્ઞાએ આણી, યક્ષે શકતે પ્રભાવ. ૫ સિંહલાદિકને વિટતે, ઉચે દેશ નીવેશ, દેશ કેટલાએક પ્લાવ, પશ્ચિમ દેશે પ્રવેશ. ૬ આવ્યે ગિરિવર ટૂકડો, ઇંદ્ર કહે તેણિ વાર; વિરમ ૨ ચકી હવે, આણિ મ જલધિ અપાર. - રાજય વિના રાજા જે, પુત્ર વિના કુલ જેમ; જીવ વિના કાયા જીસી; પ્રીતિ જીસીવિણ પ્રેમ. ૮ વિદ્યા વિણ માણસ જસે, ચક્ષુ વિના જમ મુખ; દયા વિહુણે ધર્મ છમ, છાયા વિણ જીમ વૃક્ષ, ૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004838
Book TitleAnand Kavya Mahodadhi Part 4
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1915
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy