SearchBrowseAboutContactDonate
Page Preview
Page 372
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૮ શ્રીમાન જિનહર્ષપ્રણીત. રતન મૂરતિ ઈદ્ર દીધ, કંચણ ૨ દેવાલય યુતા; સંઘપતિ રથ બેસાડી, ઉચ્છવ ૨ સુપાયે નુતા. ૧૨ ચતુવિધ સંઘ સંયુક્ત, સહસ્ત્ર ૨ ગમે ભૂપતિ લીયા; યાત્ર કરણ ચકેશ, સુભ દિન ૨ તિહાંથી ચાલીયા. ૧૩ પૂજે છનવર બિંબ, નગરે ૨ ગ્રામે મુનિ નમે; દેતા દાન અપાર, આવ્યા ૨ વિમલાચલ અનુકમે. ૧૪ આનંદપૂરાભિધ તીર્થ, અરિહંત ૨ સંઘાર્ચન કરે; સાતમી વછલ સાર, લાણ કીધી બહુ પરે. ૧૫ આગલિ કરી જીનગેહ, ઉછવ વાજિંત્ર કરી ઘણા; તીરથ પ્રતે સંઘ સાથિ, દીધી ૨ તીન પ્રદક્ષિણ. ૧૬ ચદ નદીને નીર, તીર્થ ૨ નીર લેઈ કરી; ગિરિ ઉપર ચઢીયાહ, યાત્રિક સહુ ઉલટ ધરી. ૧૭ તે જહુ પુત્ર પણ તાડુ, પતે અષ્ટાપદગિરિ; ભસ્મ સ્થલ પિત્રાદિ, દેખિ ૨ દુઃખ છાતી ભરી. ૧૮ જવલન પ્રભ નાગેશ, ભક્ત ૨ આરાધે મહે; શાંત કોપ થયે તેહ, ભગીરથ ૨ ને આવી કહે. ૧૯ ગૃહ બ્રશ ક્રોધે વછ, બાંધી ભસ્મ કીયા સહ; એણે પણ એહવે કર્મ. અજીત ૨ પૂર્વ ભવે બહુ. ૨૦ પ્લાવતી ભુઈગંગ, મુખ્ય વાહ ૨ પિહચા હવે; તેહની આજ્ઞા માની, મુખ્ય ૨ માગે તે પહુચવે. ૨૧ તે પૈતૃકની ભમ, વાહ ર ગંગા નીર; તે દિનથી થઈ રતિ નંગ ૨ અસ્થિ ધરેસમે ૨૨ જનમુખ જાણું વાત, ચકી ૨ શત્રુંજયે ગયા; ચ અવિલંબ પ્રયાણ, પહુતે ગિરિ આનંદ થયા, ૨૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004838
Book TitleAnand Kavya Mahodadhi Part 4
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1915
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy