________________
શ્રી શત્રુંજ્યતીર્થરાસ. ૨૮૭ હાલ–કરડે તિહાં કેટવાલ; એ દેશી. ૧૦ સુભ પરિણામ વસેલુ, ચઢતાં ૨ ભવ તિણિ પામીયા, ભાગીરથ થયે જહુ, પુત્ર પુન્યના ૨ ફલ જાયે નહી કીયા. ૧ ચકી તિણહીજ કર્મ, હવણ ૨ પણ તે ભેલા મૂયા; ટાલણ કર્મની રેખ, સમંરથ ૨ કઈ નવ ઢ્યા. ૨ મનસા પણ રાય, સંઘ ૨ અવજ્ઞા કીજે નહી; ભવ અનંત દુખદાય, સમકિત ૨ તરૂપાવક સહી. ૩ તીરથ યાત્રિક લેક, તેહને ૨ વસ્ત્રાન્ન જલે કરી; જે પૂજે નિજ ગેહ, પામે ફલ યાત્રા આચરી. ૪ પ્રથમ તીરથ શ્રી સંઘ, તે હીજર તીર્થ પથ વ્રજે; પૂજા કરીયે વિશેષ, ભાવUતે શિવનારી ભજે. ૫ રાજન ૨ ન કરે શેક, હી ૨ ધર્મત આ છે; કર્મતણે સાગ, ઉપના ૨ વિલય ગયા પછે. ૬ પુત્ર કલત્ર ધન રાજ્ય, અજી લગિર મેહધરિ કિસે; નિજ હિત કરિચકેશ, માનવ ૨ ભવ ૨ વલી કિહાં એસ. ૭ પ્રભુ મુખથી ભવ તાસ, જાણું ૨ ને એહવા નરપતિ, મુક્ત શેક વૈરાગ્ય, પાપે ૨ ઉતકૃષ્ટ મહામતિ. ૮ હવે કહે સુરરાય રાજન ૨ તું ચકી થયે; સંઘાધિપ ભરતેસ, થાતું ૨ તેહની પરિજ. સાંજલિ આદર કીધ. ચકી તીરથ યાત્રા ભણી; સ્વામી અક્ષત વાસ, થાપન ૨ કૃત સંઘવી તણ. ૧૦ બત્રીસ સહસ નરેસ મસ્તક ૨ મુગટ વિરાજતા; રૂધ્ય દેવાલય બિંબ, સેવન ૨ રથ સ્થિત રાજતા. ૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org