________________
શ્રીશત્રુ‘જયતીર્થરા8.
(ગિરનાર યાત્રા.)
ક્રેઇ તીન પ્રદક્ષિણારે, રૈવત ગિરિનેયાય; રા. લેઈ ગજ પદ કુંડથીરે, જલ નિર્મલ કરી કાય. રા. ૧૧ પૂજા સ્તુતિ નતિ તિહાં કરીર, પૂર્વપરે ચક્રેશ; રા. દાન દીધા બહુ ભાવસુ રે, પચ પ્રકાર વિશેષ. રા. ૧૨ આવ્યે તિહાંથી સ`ઘસુરે, અરબુદ્ધ ગિરિવેભાર; રા. જીન પૂજ્યા મુનિવર નમ્યારે, સફલ કીયા અવતાર. ૨. ૧૩ રાય અધ્યા આવીયેારે, પાલે રાજ્ય અસેસ; રા. ભવ્ય જી। પ્રતિબોધતારે, આવ્યા અજીત જીજ્ઞેશ. રા. ૧૪ જીન આગમન સુણી કરીરે, ચકી વદણુ કાજ; રા. આવ્યે બહુ પરિવારસુ રે, દેસણુ દે' જીનરાજ, રા. ૧૫ રાજ્યારદ્ધ સહુ કારમેરે, કારમા સહુ પરિવાર; રા. ધર્મ ચિંતામણી સારિખારે, દુર્લભ એણે સ`સાર, રા. ૧૬ ઉત્કૃષ્ટ મુનિવરતણેરે, ધર્મ કહ્યા ચારિત્ર; રા. ચારિત્રથી શિવ સુખ લહેરે, પાકે જેડ પિવત્ર, રા. ૧૭ સાંભલિ પ્રભુની દેશનારે, પામ્યા નૃપ વૈરાગ્ય, રા. પાય નમી કર્ પ્રાથનારે, ઘેા ચારિત્ર વીતરાગ, ૨. ૧૮ કુમાર ભગીરથને તારે, દેઈ રાજ્ય ભંડાર; રા. નૃપ સહસમું ન કહેરે, લીધે! સત્યમ ભાર. રા. ૧૯ પ્રભુ પાસે સીખ્યા સહુરે, મુનિઆચારવિચાર; રા. ચરણુ નમી લેઇ આ ગન્યારે, મુનિવર (મહીયલ) કીચે વિહાર. સ. ૨૦ હવે અજીત જીન વિહરતારે, ગયા સમેત ગિરિ'; રા. સહસ સાધુસુ` સહ્યારે, અણુસણુ ધરિ આણુ દે. ૨. ૨૨ માસાંતે ચૈત્રી પ`ચમીરે, ઉજ્જલ રોહિણી દીસ; રા. ધ્યાન હૃદય શુકલ ધ્યાવતારે, શિવ પાહતા જગ
ટીસ. રા. ૨૨
Jain Education International
For Private & Personal Use Only
૨૯૧
www.jainelibrary.org