________________
શ્રીમલ્લવાદી વગેરે આચાર્યાં પણ પોતાના ભક્તાસહિત પચાસર જતા રહ્યા. મ્લેચ્છની સેના નગરની પાસે આવી પહેાંચી અને રક જે પેાતાના દેશનુ ધિઃક્કારવાયાગ કારણરૂપ હતા, તેણે, દગો દઈ Àને શિખવ્યુ . તેથી તેઓએ ગાયના લાહીથી સૂર્યકુંડ ભર્યાં એટલે શિલાદિત્યની ચઢતી કળાનુ કારણ જે તેના ઘેાડા+ હતા તે રાજાને ત્યજી ઈને આકાશમાં જતા રહ્યા, આથી શિલાદિત્ય નિરૂપાય થયે અને તે મરાયા. સ્વેચ્છાએ જેમ રમત રમતા હાય તેમ વલ્લભીપુરીને નાશ કર્યાં. વલ્લભીના નાશ થવાથી જૈન રાજાએ ત્યાંનાં રહેવાસી જેના, મેવાડમાં મારી અને માર– વાડનીસીમા ઉપર જઈ વસ્યા, અને બીજા મારવાડ પ્રાંતના નાંદાલ અનેસાંદરામાં જઇ રહ્યા. જન ગ્રન્થકારા વલ્લભીના નાશ વિક્રમ સવત્ ૩૭૫ (ઈ. સ. ૩૧૯)માં થયા એમ કહે છે. રાજસ્તાનના કર્તા ટૉડસાહેબ કહે છે કે વલ્લભી ઉપર
☛
२७
+ શિલાદિત્યને સૂર્યદેવે ધાડા આપ્યા હતા તેની શિલાદિત્ય પૂજા કરતા હતા. પરમાર ચાવડા અને સૂર્યવશી શિશેાદિયા વગેરે રાજાએના વંશને હાલ પણ દિવાલી વગેરે પર્ઘામાં ઘેાડાની ખ— નાવેલી મૂર્તિની પૂજા કરે છે તેથી તે શિલાદિત્યના વશી હાય એવી સંભાવના થાય છે. સૂર્યની ઉપાસના કરનારા સૂર્યના વંશથી પર પર એ આવેલા સૂર્યવંશી ગણાય છે. પરમાર એ વિશેષણ હાવાથી વિક્રમના પૂર્વના રાજાએ ક્ષત્રિયા સૂર્યવશી હૈ!ય એવું પરમાર ક્ષત્રિય રાજાઓમાં સૂર્યના અશ્વની પ્રતિમાના પૂજનથી અનુમાન થાય છે તેને નિર્ણય કરવાને ભવિષ્યમાં બની શકશે તેટલું કરી શકાશે. * વિક્રમ સંવત ૩૭૫ વીર સંવત્-૮૪૫માં વલ્લબોને ભગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org