________________
શ્રીશનું તીર્થરાસ.
૨૮૫ લુટી સઘલે સંઘ સહ, પાછે વત્યે હે લાલ સ. રલી યાયત મનમાંહિ થયા, વછિત ફલ્યા હે લાલ. નં. ભદ્વિલપુરને રાય વાત તિહાં સાંભલી હો લાલ; વા. બહુ સેના લેઈ સાથ તુરત આવ્યા બલી હે લાલ. તુ. ૧૦ આવી વીટી પાલિ કટક જોરાવરી હે લાલ; ક. દેખી બિન્ડા ભીલ નાહરથી બકરી હે લાલ. ના. પિઠા ગઢમાં નાસી જીવ લેઈ કરી હો લાલ; જી. નૃપને કીધ અન્યાય પ્રજા લૂટી ખરી હે લાલ. પ્ર. ૧૧ તાસ કુકમ સાગ સવા વાયરે હો લાલ, સં. કીધે ચિહું દિશિ વેગ કોઈ વસિલાયરો હો લાલ. કો. જલવારિ પણ આગ બૂઝે નહી સર્વથા હે લાલ, બૂ. કરીએ નહિ કુકર્મ અધર્મ યથા તથા હે લાલ. ય. ૧૨ નીકલી ન સ કઈ સહુ માંહે બલ્યા હે લાલ; સ. બાલી વલીયા વૈર સહુ પાછા વલ્યા હે લાલ. સ. કીજે જેહવા કર્મ ઉદય આવે તિસા હે લાલ; ઉ. કેહને દીજે દેસ કિ દુખ કીજે કિસા હે લાલ. દુ. ૧૩ સંઘ ભણું અરિહંત નમે પૂજે સદા હે લાલ ન.
શ્રી તીર્થકર તીર્થ કરી માને મુદા હો લાલ. ક. તેના જે પ્રત્યેનીક કરે આસાતના હે લાલ ક. નિશ્ચય તે હે નરકતણે બહુ ઘા (યા) તેના હે લાલ. ત. ૧૪ તે માટે શ્રી સંઘ સદા આરાધીયે હે લોલ; સં. મન વચન કાયા ત્રિધા કરી ન વિરાધીયે હે લાલ. ક. સંઘ આરાધે તેહ મુગતિ પામે સહી હો લાલ મુ. તાસ વિરોધક હે સુખ પામે નહી હે લાલ. સુ. ૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org