________________
૨૮૪
શ્રીમાન જિનહર્ષપ્રણીત.
તીરથ જઈ એ યાત્રિક ભાવન ભાવસે હે લાલ; ભા. એ વિત્ત સુચિ-તે નિજ સુખી-તે વાવસે હે લાલ. સુ. લૂટીજે કેમ આપણે એહ શુભાશયા હો લાલ. કીજે છે નિસિદીસ અધમ નહી દયા વલી હે લાલ. અધ. ૪ પૂર્વે કીધા પાપ પ્રત્યક્ષ ફેલ તેહનાં હે લાલ, પ્ર. અધર્મ લો અવતાર દરિદ્રી ગેહનાં હે લાલ. દ, ધર્મ કરવા જાય વિચે તે લૂંટીએ હે લાલ વિ. તે પાતકથી કેમ કહેતે છૂટીયે હે લાલ. ક. ૫ પુન્યાનુંબંધી પુન્ય કરી એહવા થયા હે લાલ; ક. દાન પુન્ય દાતાર સુખી દુઃખ સહુ ગયાં હે લાલ. સુ. તીર્થનાથની યાત્રા થકી આગલ સુખી હે લાલ; થ. થાસે નિશ્ચય એહ આપણ ભવ ૨ દુખી હે લાલ. આ. ૬ સુહણહીમાં એહ વિચાર જે આણસે હે લાલ: વિ. કરસે એક અન્યાય આગલિ તે જાણશે હે લાલ. આ. વચન સુણી કુંભાર પલ્લીથી કાઢયે હો લાલ; ૫. જાતું નહી અમ એગ્ય અધમી ચાડીયે હે લાલ. અ. ભેલા થઈ સહુ ભીલ જાણી સંઘ આઈઓ હે લાલ; જા. ચિર તણે સહુ સૈન્ય લૂટવા ધાઈ હે લાલ. લૂ. છવ દેખી તેણિ વાર વિચાર ન કે કી હો લાલ. વિ. મહા પાપી મતિહીણ સંઘ સહુ લુટી હે લાલ. સં. ૮ નાઠા જન વ્રજ તાસ પાતથી દસ દિશે હે લાલ; પા; દુરાચારથી જેમ, સુજ સહુરે નસે હે લાલ. સુ. પિસુનપણથી જેમ સુજસ, જાયે સહી હે લાલ, સુ. સંઘ તણે તેમ લેક, વિકી રહ્યો નહી લાલ. વિ. ૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org