SearchBrowseAboutContactDonate
Page Preview
Page 367
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શત્રુંજય તીર્થરાસ ૨૮૩ દવ દાધા ક્રમ અરણ્યમાં, જેમ કેઈ રહે અંકૂર; તેમ અમ કુલ સંતતિ વિષે, એક રહ્યો તું સૂર. જન રક્ષા કરવા ભણી, જા તું મુજ આદેશ; મુખ્ય પ્રવાહ દડે કરી, ગંગા કરે પ્રવેશ. તાત આદેશ સુણ કરી,ચાલ્યો ભગીરથ તામ; શ્રી જીવરનમવા ભણું, ચાત્યે સગર નર સ્વામિ. ૫ નમી સ્તવી જીનરાયને, સુણું ધરમ ઉપદેશ; યુગપતુ મૃત્યુ નિજ પુત્રને, પૂછે તામ નરેસ. ૬ ઢાલ-પડવે બે મેરજ છે કેઈલી હે લાલ જો કેઈલી. એ દેશી. ૯ શ્રી છનવર કહે પૂર્વ ભવે, સુત તાહરા હે લાલ; ભવે સુત તાહરા, ચેર પલ્લીમાં ભીલ હતા, અતિ આકરા હો લાલ. હુ. નિસિદિન પરધન ધ્યાન હરણ પર અંગના હે લાલ; હુ. ૧ટે દેશવિદેશ, કરણ પુર ભંગના હે લાલ. ક. ૧ ભજિલપુરથી સંઘ શત્રુંજય ચાલીયે હે લાલ; ધણકણ રિદ્ધિ સમૃદ્ધિ ભર્યો, તેણે ભાલીયે હાલાલ. ભ. પાપી માહે માંહિ વિચાર કીયે મિલી હે લાલ. વિ. લૂટીજે એ સાથ કુમતિએ અટક્લી હે લાલ. કું. ૨ સાઠિ સહસતે ચારે વિચાર કો ઈસો હે લાલ, વિ. તે માટે એક કુંભાર ભદ્રાતમ ગુણ તિઓ હે લાલ. ભ. સાંજલિ ભાષે તાસકિ ધિગ ૨ તુમ ભણી હે લાલકિંધિ. જાણ જે છે આજ દેવે તુમ મતિ હણી હે લાલ. દેવે. ૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004838
Book TitleAnand Kavya Mahodadhi Part 4
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1915
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy