________________
4.
૨૮૨ શ્રીમાન જિનહર્ષપ્રણીત. તે બેધતે પહિલી હવે, વૈરાગ્ય વચન મુજ; તુહીજવલી મેહે પડે, કિહાંનાઠે રેડહાપણ તુજ. જે. ૧૭ દેવ ઇંદ્ર ઈમ સમજાવતા, નર વીનવ્યાં રાજન; દેઈ પુરૂષ પોલે આવીયા, તુજ ચરણેરે નમવાને ધ્યાન. જે. ૧૮ ભુસંજ્ઞણું સમજાવીયે, વૈત્રી ભણી તિણિ વાર; નિજ પાસે નૃપ તેડાવીયા, એક ભારે જીન
આગમ સાર. જે. ૧૯ એક કહે સ્વામી જાન્હવી, તુમ પુત્ર આપ્યું જેહ, પૂરી અષ્ટાપદ ખાતિકા, મહીપ્લોવેરે દુઃખ વે છે તે જે. ૨૦ પ્રલય વારિધિની પરે, જલ પૂર પામે વૃદ્ધિ, હવે રાખ્યર પ્રત્યે નીરમાં, બૂડતારે અમ ભણી નિષિદ્ધિ. જે. ૨૧ પુત્રાંત જીન આગમનની, વલી દેશ લાવન ચિત્ત; શક ચક્રવર્તીને કહે; કિમ બેઠે થઈ નિચિંત. જે. ૨૨ તજી પુત્ર શેક દરે હવે, ભજી સ્વામી ચરણ દયાલ; ; સ્વામી પ્રણમજ પુન્યને, તું કર માંરે વિફલ ભૂપાલ. જે. ૨૩ જહું ભગીરથ કુમારને, રેધવાદે આદેશ એ આઠમી થા ખંડની, થઈ પૂરીજીનહર્ષ વિશેસ. જે. ૨૪ સર્વ ગાથા. ૨૨૭. પાઠાંતર (૧૩)
દુહા. મુખ નિસાસો નાખીને, નયણે આંસુ ધાર; જહુ પુત્ર તેડી કરી, થા અંક મજાર. મુખ સીસ ચુંબન કરી, ચકી ભાષે આમ; બેટા ભારતવંશને, જોઈ કિસુ થયે કામ. ૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org