________________
શ્રી શત્રુંજયતીર્થરાસ.
૨૮૧ પુત્ર ભ્રાતૃ કલત્ર માતા પિતા, સહુ સ્વાર્થના છે એહ; જો સ્વાર્થ પહોંચે નહી કદા, તે આપેરે ક્ષણમાં છે. જે. ૫ કેણ કેહના માતાપિતા, કણ કેહના સુત નાર; વાયુ વાદલની પરે, નવ લાગેરે જાતાં કાંઈ વાર. જે. ૬ નિજ દેહ પણ લાલી થકી, આપણે વસિ નહિ તેહ, તે પુત્ર કલત્ર વસિ કેમ રહે, ખોટી મમતા સગલી :
છે એહ. જે. ૭ રાજા વચન એમ ભાષતાં, ઇંદ્ર થયે તામ પ્રત્યક્ષ સાંજલિ રાજાને કહે, સહુ વારે તૂ દીસે દક્ષ. જે. ૮ સાચે કહ્યું તે રાજવી, કારમે સહુ સંસાર; પરમાદ અધા એહમાં, નવ દેખિરે છે એહ અસાર. જે. ૯ કમેં કરી વિસ્વ ઉપજે, કમેં કરી વિસરાલ, મમતા તિહાંકરવી કિસી,એ મારે દ્રવ્ય ઘર સ્ત્રી બાલ. જે. ૧૦ જેમ એહ બ્રાહ્મણ સુત તણે, દેખાડી દ્રષ્ટાંત, તેમતાહરા પણ ચુતમૂવા, ઈંદ્ર ભાષ્ય એહવું વૃત્તાંત. જે. ૧૧ તેતલે સૈનિક આવીયા, દુખ હૃદયમાં ન સમાત; રિવતા હીચડે તાડતાં, ચકીને કહી સગલી વાત. જે. ૧૨ તત્કાલ મૂછ ભુંઈ પડે, છાંટીએ ચંદન નીર; વીજણે કમલે વીજી, કાંઈ પામીરે ચેતના સરીર. જે. ૧૩ સાંભળે નંદન રાયને, વીર મૂછિત થાય; કંઠ રેકાણે દુઃખે ભયે, હૈયડે મુખ નવ બેલાય. જે. ૧૪ મરવા સરખો નૃપ થયા, ભાષે એનું સુર રાય; મેહ માંહિ મુંઝાયે કિસું, બીજાની પરે મૂખ થાય. જે. ૧૫ કર્સે કરી કેઈક હવે, અપાયુ જન ચક્રેશ; કેઈક દીર્ધાયુ હવે, સી ચિતારે કરીયે રાજેસ. જે. ૧૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org