SearchBrowseAboutContactDonate
Page Preview
Page 364
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમાન્ જિનહર્ષપ્રણીત. વૈદ્ય વચન એમ સાંભલિ, રાજા ભાષે તામ; લાગ્યે ભસ્મ પૂછીરી, ઢીલ તણે નહિ કામ. ભરમ ગૃહ ચૂલાથકી, પૂછે રાજ પુરૂષ; તુમ કુલ માન મુર્ત્ત મુઉ, લાગે છે. સુખદુઃખ. માતાપિતા સાસુ વહુ, પુત્ર મિત્ર મૃત વાત; છઠ્ઠાં જાય તિહાં સાંભલે, કરિ આવ્યા નર[ભર]વાત. હું લાગ્યા બ્રાહ્મણ રેઈવા, ભાષે તામ ચક્રેશ; લાન્ય વિપ્ર મુજ ઘર થકી, ભસ્મ હમારી લહેસ. ચક્રી માત યશે!મતી, પૃષ્ટવા બ્રાહ્મણ જાત; મુજ ઘરમાંહિ તે કહે, મૂએ ચડ્ડી તાત. ચિકિચ્છિ! કહે ભૂતિ વિષ્ણુિ,આષધ આવર ન કોઇ દોષ અમારા છે નહી, મરસે માલક જોઈ. હાલ——શ્રેણિકરાય હુંરે અનાથી નિગ્રંથ, એ દેશી. ૮ શક્ર વિપ્ર સાંભલી એહવુ, ઉત્કંઠ રાવે તામ; ચક્રેસ ભાષે એહુવા, સામ વાણીરે તેહને હિતકાર. જોસીડારે રાવે કાંઇ ગમાર, એ આછેરે સ‘સાર અસાર; જો. સસારની ગતિ એહુવી, જાય તે જાવા કાજ; થિર નહી તેહને કારણે, સાગ કીજે કહા દ્વીજરાજ. જો, ૨ જગતીનના પૂજનીક જે, મલવત મહાવા કાય; જોગિન્દ્ર જીનવરતે મૂયા,તા બીજારે કિણિ ગ્યા ન ગણાય.જો. ૩ બાંધીયે સાતે ધાતુરું, મલ મૂત્રને ભડાર; રાગાર્દિકે પીડી જતા, નહિ થોરતારે જોતું એ વિચાર. જો. ૪ 4 ૨૮૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004838
Book TitleAnand Kavya Mahodadhi Part 4
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1915
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy