________________
૨૭૯ ,
શ્રી શત્રુંજયતીર્થરાસ. મેં કીધા દુકૃત કિણિભવે, ફલ પામ્યા તેહના એહ; સુ. વૃદ્ધપણે બાલક મૂઉ, ઉજડ થયે માહગેહ. સુ. ચકી મુજ રાષિ કુદેવથી, વસુધામાં ટાળિ અન્યાય, સુ. પાપ નગરથી કાઢિ તું, ભરતેસર જિમ કરિન્યાય. સુ. શ્રી અછત છણેસર વ્રત લીયે, તે કેડે તું રખવાલ, સુ. પાલી પ્રજા હવે આપણી, તું તે પાંચમે લેકપાલ. સુ. સે. ૨૧ રાજા આકંદ સુણી ઈસા, કરૂણા આવિ મનમાંહિ; સુ. જન મુકી તેડાવીયે, આ મૃત્ય બાલક સાહિ. સુ. સે. ચકી આગલ આણી કરી, મુકો લેઈ મૂઉ બાલ સુ. ઉચે સ્વર રેવે તિહાં, આંખે આંસુ પરણાલ. સુ. દિનાંતર રાજા પૂછીએ, બ્રાહ્મણ ભાષે સુણિ નાહક સુ. મુજ એક અંગજ એ હતું, તિણિ દીધે મુજને દાહ. સુ. આજ મુજ સુત એ સુતેહતે, રજની નિદ્રા ભરપૂર, સુ. કુર કૃતાંત સાપે ડર્યો, પ્રાણ છેડ્યા તુરત વિતર. સુ. સે. ૨૫ દુખભાગનૃપતિ તેમાહરે. જીવાડિ મૂઉ એ બાલ સુ. ચોથા ખંડની સાતમી, જીનહર્ષ થઈ એ ઢાલ. સુ. સે. સર્વ ગાથા ૧૯૮ (૧૬૦)
દૂહા. મંત્ર યંત્ર ઔષધ કરી, મુજ બાલકછવાઈ, દેષ હસે તુજ અન્યથા માહરે કુલ ક્ષય થાઈ માંત્રિક વૈદ ચકી હવે, તેડાવ્યા તત્કાલ; કરી ઉપાય જેમ તેમ તમે, જીવાડે એ બાલ. સ્વામી એ અસાધ્ય છે; ન લગે કેઈ ઉપચાર; પૂર્વામૃત ગૃહ ભસ્મથી, જીવે એ નિરધાર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org