________________
२७८
શ્રીમાન જિનહર્ષ પ્રણીત. દાહ લગાહે જેતલે, શકઅવધિ નિહાલે તામ; સુ. બલતી સેના ચક્રી તણી, વિપ્રરૂપે આ તિણિ ઠામ. સુ. સે. મ મરે એમ સેનાભણી, કહેતે મુખ વચન દેવેશ; સુ. સાંજલિ સહુ તેમ ઉભા રહયા, કણ વારે છે નર એસ. સુ. સે. સહુ ઉભાતિહાંઆવી કરી, ભાષે એમ વયણ પ્રકાશ, સુ. કિમ મુયા નર એતલા, કિ યે એહ વિણસિ. સુ. સે. વિપ્ર વચન સુણી એહવું, આદરિ કરિ ભાષે તામ; સુ. પરવ્યસન દુખી સાંભલે, હાં માઠે થયે છે કામ. સુ. સે. એ સગરચકીના દીકરા, આગલિ પડીયા તું જોઈ; સુ. નાગેશ ક્રોધે ભાલીયા, અમે રાખી ન શક્યા કે ઈ. સ. સે. ૧૧ અમ સ્વામી પુત્ર અમે છતાં, લહી એહ અવસ્થા આજ; સુ. અગ્નિ પ્રવેશ કરૂ તેણે, જીવ્યા હવે ન રહે લાજ. સુ. સે. ૧૨ નિજ રૂપકરી ઇદ્રમૂલગેતેહને વચન કહે તે વાર; સુ. વાંક તમારો ઈહાં કે નહી, સા માટે કરે સંહાર. સુ. સે. ૧૩ તે માટે મ મરે સહુ, ઉતારીશ ચકી ક્રોધ, સુ. જાઓ નગર પોતા તણે, થાસે નહિ કે વિરોધ. સુ. આપી એહવી આશાસના, ગયે ઈંદ્ર પિતાને કામ; સુ. કાંઈક શેક મૂકી કરી, ચાલ્યા નિજ નગરી તામ. સુ. સૈન્ય પાસે અજોધ્યાને ગયે સમયે ઈંદ્રને તિણિવાર સુ. તતક્ષણ આવી ઉભું રહ્ય, કરવા સહુને ઉપગાર. સુ. સે. ૧૬ આઉષે પાંચસે વર્ષને, બાલક કીધે ગત પ્રાણ સુ. બ્રાહ્મણ વેષ ધરી કરી, પઢારિક દુખ વાણુ સુ. સે. રેવેતિહાં કરૂણ સ્વરે કરી, હા હા મુજ કવણ આધાર સુ. મુજ કુલ મંડન દીકરે, તે કાંઈ હે કિરતાર. સુ. સે. ૧૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org