________________
૨૭૬
શ્રીમાન જિનહર્ષપ્રણત.
તાત હુકમસું ચાલીયા, યજન કરે પ્રયાણુ; મ. અષ્ટાપદ ગિરિ આવ્યા, ઉલસિત હર્ષ પ્રયાણ. મ. સુ. ૨૦ અષ્ટ જન ઉચે ગિરિ, ચઢીયા હર્ષ ધરેહ; મ. જનપ્રાસાદ ભણી વિધે, તીન પ્રદક્ષિણા દેહ. મ. સ. ૨૧ પિઠા દક્ષિણ બારણે, ચારે તિહાં જીનરાય, મ. આઠ જીણેસર પશ્ચિમે, ઉત્તર દિશ દશ ઠાય, મ. સુ. ૨૨ બે અનવર પૂરવ દિશે, એમ અરિહંત વીસ, મ. કુકમ કુસુમ પૂજીયા, પૂગી સયલ જગીસ. મ. સુ. ૨૩ હેમ રતનમય દેહરે, કિણઈ કરાવ્યું હ; મ. કુમારે પૂછયે એહ, સુબુદ્ધિ સચિવ કહે તેહ. મ. સુ. ૨૪ ભરત ચક્રવર્તી થયે, તુમ પૂર્વજ મહારાય મ. તિણિ પ્રાસાદ કરાવીયે, ઉચે અધિક સહાય. મ. સુ. ૨૫ સાંજલિ મહેમાં કહે, ધનર પુરૂષ પ્રધાન મ. જનમ સફલ કીયે આપણે, અક્ષયસુજસ નિધાન. મ. સુ. ૨૬ કરિશું અમે રક્ષાર્થે, ખાઈ કહે કુમાર, સુ. પાઠાંતર (થા ખંડની પાંચમી) છઠી ચેથા ખંડની, ઢાલજીનહર્ષ
વિચાર સુ. ૨૭ સર્વગાથા. ૧૬૧.
દહા. પૃથ્વી પિંડ પ્રમાણ લગી. ઉડી અતિ વિસ્તાર દંડ રત્નસું ખાતિકા, ખોદે સહુ કુમાર. રવૃષ્ટિ અતિ ખાતથી, નાગ લેકમાં થાઈ; કુમાર સહુને નાગપતિ, જવલન પ્રભ કહે આઈ. ૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org