SearchBrowseAboutContactDonate
Page Preview
Page 359
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીશત્રુ જયતીર્થાસ. જલધર લાંગા વરસવા, મુનિવર રહ્યા વિહાર; સુ. ચામાસા ગિરિ ઉપરે, રહ્યા ત્રિજગ આધાર. સુ. અ. મંડપ તિહાં માટી કહ્યા, સુરપતિ ભક્તિ વિશેસ; સુ. સુખે તિહાં સઉ કે રહ્યા, નિશ્ચલ ધ્યાન પેસ. સુ. અ. ૧૦ સુવ્રત આચાર જ નામે, તંદુલ જલ ભૃતપાત્ર; સુ. પ્લાન પ્રથમ સંગે ચડયા, અહુ મુનિ નિલ ગાત્ર. સુ. અ. ૧૧ કિણિઇક તરૂં તલે આવીને, લીધે તેણે વિશ્રામ; સુ. આયા કાગ ત્રિસ્ય તિહાં, ઢાલ્યા જલના ઠામ. સુ. અ. ૧૨ સાધુ ત્રસ્ય કાપે ચઢયા, નાંખ્યા તે જલ મુજ; સુ. આજ પછે ણિ તીરથે, સ’તિમ હુયે તુજ. સુ. અ. ૧૩ તેહુના તપ સુપ્રભાવથી, કાગ ગયા સહુ નાસિ; સુ. સિદ્ધિ શૈલ ઉપરી અજી, વાયસના થયા નાસી; સુ. અ. ૧૪ સહુ મુનિ તેષ ભણી ઈંડાં, પ્રાસુક જલ કત્લાલ; સુ. સદા હૈયા તુજ વયથી, તિહાં થયા ઉલખા જોલ. સુ. અ.૧૫ કાગ દિસે ગિરિ ઉપરી, તે કાંઈક થાય અનિષ્ટ; સુ. રનાત્ર કરે અત્તરી, શાંતિક હાઇ વિશેષ્ટ. સુ. અ. ૧૬ શ્રી અજીન સ્વામી હવે, તિહાંથી કર્યા વિહાર; સુ. પ્રાણીને પ્રતિખાધવા, છઠ્ઠાં તિહાં ઉપગાર. સુ. અ. ૧૭ હવે સગર ચક્રીતણા, સાઠિ સહસ્ર સુત જે; મન સુદ્ધે નમવા (તીર્થ) કારણે, જહનુ પ્રમુખ સહુ તેહુ. મ. સુણો સગર કુમારની, વાત વિખ્યાત સવેહ; મ. સુ. ૧૮ સુણજોરે સુણજો દ્વાદશ રતન લેઇ કરી; સ્ત્રી ચક્રવજી ત રાજાન; યક્ષ ચમું સહુ રાજવી, લીધા સાથી અગણ્ય, મ. સુ. ૧૯ Jain Education International For Private & Personal Use Only ૨૭૫ www.jainelibrary.org
SR No.004838
Book TitleAnand Kavya Mahodadhi Part 4
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1915
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy