SearchBrowseAboutContactDonate
Page Preview
Page 358
Loading...
Download File
Download File
Page Text
________________ २७४ શ્રીમાન જિનહર્ષપ્રણેત. સમતા સહુ પ્રાણી વિષે, સંઘ પૂજા બહુનેહ; શત્રુંજયની સેવના, પૂણ્ય વિના નહિ એહ. ૭ પર્વત શત્રુજ્ય તણે, ઠાં પાતિક જાઈ ભવ સાયરમાં બુડતાં, દ્વીપ સમાન કહાઈ. ૮ હાલ-તણું દલ ચહૂડ લેહે વન જે ગિરહી, એ દેશી. ૬. સુરપતિ હે સુરપતિ જીનવર આરાયે જેણે, જીન ધર્મ કર્યો ઉલ્લાસ; એ પર્વત જેણે સેવી, દુર્ગતિ ભીતિન તાસ; સુરપતિ. ૧ અજીત જીનેસર એમ કહે, વારૂ વચન વિલાસ. અ. ઈણ તીરથ પુન્ય કીજે, થડેહી પણ જેહ, સુ. ક્ષય થાયે નહી તેહને, ચકી નિધાન પરેહ. સુ. અ. ૨ જે સિદ્ધા એણ પર્વતે વલી સીસે જેહ, સુ. જાણે પણ ન કહી સકે, કેવલ જ્ઞાની તેહ સુ. અ. ૩ સીલ સન્નાહ ધરી હાં, ધાવે નિતિ નવકાર, સુ. તપ ખગે વયરી હણે, રાગાદિક પરિવાર. સુ. અ. ૪ ઝંગ સુભદ્ર નામે ઈહાં, નિધિ રસ રતન સંયુકત; સુ. જે પુન્યવંતના આશ્રયે, બે ભવ સુખ જીન ઉક્ત. સુ. અ. ૫ નર સુર આગલિ દેસણું, દીધી ત્રિભુવન સ્વામી, સુ. અઠાહી મહેચ્છવ કરી, પહુતા નિજર ઠામ. સુ. અ. ૬ વર્ષા રૂતુ ઈણિ અવસરે, ઉનમીએ આસાઢ સુ. ગયણે વીજ જમ્બુકીયાં, ધરણિ ધડૂક ગાઢ. સુ. અ. ૭ માલા ઘાલ્યા પંખીએ, મધુરા બેલ્યા મોર, સુ. આવ્યા પરદેશી ઘરે, ચાતક પાડે સોર. સુ. અ. ૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004838
Book TitleAnand Kavya Mahodadhi Part 4
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1915
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy