________________
શ્રી શત્રુંજય તીર્થરાસ.
૨૭૩ આદ્ય કૂટથી નિરતેરે, આવ્યા સુભદ્રાખ્ય શૃંગરે; સિદ્ધિસિલા ઉપરિ તિહારે શ્રી જીવર મનરંગરે. ભ. ૨૧ દેવ સહુ ભલા થઈરે, આવ્યા સહુ તત્કાલરે; સમવસરણ દેવે રારે, કરતે જાકમાલશે. ભ. ૨૨. સિંહાસન માંહિ ઠભેરે, બેઠા તિહાં જીનવાયરે; બેઠા સુર સુરપતિ સહૂર, શ્રી જીવર ગુણ ગાયરેભ. ૨૩ અવધી જ્ઞાને જાણ કરી રે, સદ્ગતિ કારણ જામરે, તીર્થ ભેટણ જીન વાંદિવારે, આવ્યો લેઈ સુર ગ્રામરે. ભ. ૨૪ આવ્યે કેકી દેવતારે, બેલાવ્યા પ્રભુ તાસરે; જોતિ શિલ્ય દીપાવતેરે, બેઠે પ્રભુજી પાસરે. ભ. ૨૫ દેવ સહ દેખી કરીરે, વિરમય પામ્યા ચિત્તરે; ઢાલ થે ખડે પાંચમીરે, કહિ જીનહર્ષ સુમિત્તરે. ભ. ૨૬ (પાઠાંતરે સર્વ ગાથા ૧૨૬) સર્વ ગાથા ૧૨૮.
દુહા. પ્રથમ સુરે પૂછીયે, કુણ સ્વામી દેવ;
નવર ભાષે ઈદ્રિને રહેતે ઈહાં નિત મેવ. કેકી બહુ કેકી ઘણી, મુજ મુખથી ઉદેપશ; પ્રાણી વધે છેડે સુણી, અણસણ કીધું એસ. એ તીરથ સુપ્રભાવથી, સકલ ખપાયા કમં; થયે દેવ તિર્યંચથી, ભાગે સહુ જીન મર્મ. તે કેકી સૂર સાંભળી, રાયણતલિ નિજ મૂતિ સુપરિ કરાવી તીર્થની, કીધી પૂબ સ્કૃતિ એકાવતારી એ થઈ ઈહિાં લેસ્ય વ્રતભર. ઈણગિરિ કેવલ પામિને લહિસ્ય શિવસુખસાર. તે ભણી એ તીરથ છે, સકલ સિદ્ધિ દાતાર. તીરથ મહાતમ ઉપદેશે, અજીતનાથ જીનચંદ; વિશ્વજંતુ પ્રતિ બોધવા, ઉપજાવા આણંદ. ૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org