SearchBrowseAboutContactDonate
Page Preview
Page 356
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૨ શ્રીમાન જિનહર્ષપ્રણીત. રાજાની કન્યા ઘણી રે, પરણાવી ધરી પ્રેમ, બાપ પ્રોઢેછવ કરીરે, છનવર ચકી તેમરે. ભ. ૯ જીન શત્રુ નૃપનિજ પુત્રને રે, અજીત જીન રાજ રે; રાજય દેઈ સંયમ ગ્રહરે, સારણ આમ કાજ રે. ભ. ૧૦ યુવરાજ પણ ભ્રાતનીરે, અનુજ્ઞા લેઈ તિવાર; નિજ પદ સગરને થાપીએ, લીધે સંયમ ભારરે. ભ. ૧૧ રાજ્ય પ્રજા પાસે પ્રભુરે, નિરભય દેશ ની રેગરે; ઇતિ અનિતિ નહીં જીહાંરે, દિન વધતો ભેગરે. ભ. ૧૨ ત્રેપન લાખ પુરવ લગે રે, પા રાજ ભંડારે; રાજ્ય સગરને આપીયેરે, લીધે સંયમસારરે. ભ. ૧૩ ઘાતી કર્મ તપનીરે, સહુ પ્રજાલ્યા તેહરે; કેવલ જ્ઞાન લહે પ્રભુરે, બાર વરસને છેહરે. ભ. ૧૪ સમવસરણ દેવે રોરે, તિહાં બેઠા જિનરાય રે; અમૃત સરીખી દેશણારે, સહુ સુણે ચિત્ત લાયરે. ભ. ૧૫ સંઘચતુવિધ થાપીયેરે, અજીત નાથ અરિહંતરે; મિથ્યા તિમિર દિવાકરૂં રે, ભય ભંજણ ભગવંતરે. ભ. ૧૬ હવે સગર રાજા તણેરે, ચક રતન ઉપરે; સાધીશ ષ મેદિની, નવનિધિ ચઉદ રતનરે. ભ. ૧૭ લાગા પખંડ સાધતાંરે, વરસ સહસ પાંત્રીસરે, આ અયોધ્યા સામ્રાજ્યસુરે, રાજ્યકરે જગ તીસરે ભ. ૧૮ હવે શ્રી અજીત જીણેસરૂ, શત્રુંજય ગયા જામરે; હલુ કર્મો કેકી તિહાંરે, સુણી જીનવાણી તામરે. ભ. ૧૯ પ્રતિબે અણસણ કરીરે, ત્રિકદિન રાયણ મૂલરે; થે દેવલેકે ગયેરે, અરિહંત ધ્યાન અમૂલરે. ભ. ૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004838
Book TitleAnand Kavya Mahodadhi Part 4
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1915
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy