SearchBrowseAboutContactDonate
Page Preview
Page 355
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શત્રુંજયતીર્થરાસ. ૨૭૧ દહા. સહુ તીરથની આદિ છે, પણ એહની આદિ અનંત ત્રિસલા નંદન ઈંદ્રને, ભાષે એમ ભગવત. ૧ સગર ચકવત થયા, કીધે તીર્થદ્વાર; સુરપતિસાંભલી તું સિખી, આદિ કથા વિચાર, એ તીરથ ગુણ આગલે, સહુ તીરથ શિરતાજ; કથા સુણતાં એડની, લડીએ અવિચલ રાજ. ઢાલ–શ્રી ચંદ્રપ્રભ પ્રાહુણે એ દેશી. પ. ભરત ક્ષેત્ર જબ તણેરે, નયરી અધ્યા નામ, રિષભના વંશમાં થયોરે, જીન શત્રુ નૃપ અભિરામ ભ. ૧ યુવરાજા પદવી ધરેરે, તેને અનુસુ મિત્ર, વિજ્યા રાણી રાયની, યશ મતિ સુ પવિત્રરે. ભ, ૨ ગંગાજલ જેમ નિર્મલેરે, બેને શીલા આચારરે, રૂપે જાણું દેવાંગનારે, ચેસડકલા ભંડારરે. ભ. ૩ ચઉંદ સુપન સુચિત હવે, વિજ્યાસુત નારાય; શ્રી અજીત નામે જમ્યારે, રાય પ્રિયા સુખ દાયરે. ભ. ૪ યુવતી યુવરાજા તણો, દસ્પન તિણ દિઠરે. સગર નામે ચકી થયેરે, ત્રિભુવનસુયશ અનઠરે. ભ. ૫ કનક વરણ ગજ જેહનેરે, લબણુ દ્વીતીય જીણુંદરે; પંચધાએલાલી જોરે, વાદ્ધ દ્વિતીયા ચંદરે. ભ. ૬ સકલ કલ કાલે ભણીરે, ગુરૂ પાસે ગુરૂ બુધિરે; અનુક્રમે સગર સુધી થયેરે, જેની ગતિમતિ સુદ્ધિશે. ભ. ૭ કેદંડ સાઢાચારસે રે, સુંદર દેહ ઉતગરે; બીજે જીનકી બિનહેરે, વન લક્ષ્ય સુરંગરે. ભ. ૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004838
Book TitleAnand Kavya Mahodadhi Part 4
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1915
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy