________________
૨૭૦
શ્રીમાનું જિનહર્ષપ્રણીત. દિન વચન એમ બેલતી, દેવે મેલી તાસ; પ્રણમાંત કોપ ખુની તણે, સંત કરે નહિ નાસ. એ. ૧૯ હવે હસ્તી સેના પર ગઈ, હસ્તિની દેવી તામ; પુરવ પરે રક્ષા કરે, તીરથ તણું ઊદામ. એ. ૨૦ ચોથા ક૯પ તણે ઘણી, મહેન્દ્ર નામ ભક્તિમંત; ભ્રષ્ટ પ્રાસાદ અને સના, નયણે તે નિરખંત. એ. ૨૧ અહાર એ સું થા, તીરથ જગ હિતકાર; એ ચેષ્ટા દેવી તણી, જા ચિત્ત મઝાર. એ. રર તાલદેવજ બાહુબલે, કાદંબિક ગિરિનાર; બીજે પણ જીન તીરથે, કીધા ઇંદ્ર ઉદ્ધાર. એ. ૨૩ દેવતણી શકતે તિહાં, શક્રેન્દ્ર તિણિવાર; વહેંકિ પાસિ કરાવીયા, જીન પ્રાસાદ અપાર. એ. ૨૪ ઈશાને ઉદ્ધારથી, કોડિ સાગર ગયા ચાર; મહેદ્રા બંડલ કર્યો, વિમલાયલ ઉદ્ધાર. એ. ૨૫ ઇતિ પંચમેદ્વાર. ૪. માંહેદ્ર ઇંદ્ર થકી થયા, દશ કઠિસાગર ગયાયામ; બ્રહેંદ્ર વલી એ નીર્થને, કીધ ઉદ્ધાર સ્વ નામ. એ. ૨૬ ઇતિ પંચ દ્વાર. ૫. કેડિ લક્ષ સાગર તણે, કાલ ગયે તિણ વાર,
શ્રી શત્રુંજયને કર્યો, ચમરેન્દ્ર ઉદ્ધાર. એ, ૨૭ ઇતિ ષડૅ દ્વાર. ૬.
એમ શત્રુંજયના થયા, નર સુર કૃત ઉદ્ધાર; ત્રિીજી ચોથા ખંડની, ઢાલ ઈણે અધિકાર એ. ૨૮ સર્વ ગાથા, ૯૯,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org