SearchBrowseAboutContactDonate
Page Preview
Page 353
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શત્રુંજયતીર્થસ. કેધ વૈશ્વાનરસું ઘણું બળતી દેવી દેહ આવી સહ પરિવાર સું, ચરણે લાગી તેહ. એ. ૭ હું તે તમારી કિંકરી, તમે અમારા સ્વામિ; તૃપમાન તમે આગલિ, કે ધ તજે ઈણિ ઠામ. એ. અમે અજ્ઞાન વસે કરી, માઠી ચેષ્ટા એહ; આજ પછે કરશું નહી, એ અપરાધ ખમેહ. એ. ત્રિદશ કહે એહવે સુણી, તીરથ ઘાતિની દુ; વિપ્રતારી શી વલી અન્યને, અવનિ પરેએ અનિષ્ટ. એ. ૧૦ કીધે મલિન પલાદિની, પર્વત પવિત્ર તીર્થેશ; મુકી તીર્થ રક્ષા ભણી, તુજને ઈહાં ભરતેશ. એ. ૧૧ આજ્ઞા તે માને નહિ, એહવા કરે અકાજ; તીરથ વિધ્વંશ કારિણી, મરિસ સહી તું આજ. એ. ૧૨ બહની દેવી હસ્તિની, સુર વાણિની સુણે; શ્રીજીન શરણ ગયા વિના, મુકે નહિ મુજ એહ. એ. ૧૩ રિષભ સ્વામિ શરણે ગઈ, દેવી દીઠી તામ; દૂર રહિ એહવે કહે, પાપિણી શું કર્યું આમ. એ. ૧૪ મુખ ઘાલી દસ આંગલી, સુરી કહે સુર હેવ; પ્રસન્ન થઈ મુજ ઉપરે, ક્રોધ નિવારે દેવ. એ. ૧૫ ગેબલ બ્રાહ્મણ કામિની, એહ અવધ્ય કહેવાય; તે મુજને મારણ તણે, કેમ કરશે અન્યાય. એ. ૧૬ મન સાથે પણ ચિત, જે એહવે બીજીવાર; તે જીન શરણ ના સમ કરું, માને વચન વિચાર. એ. ૧૭ એ અર્થ સાખી તુમે દેખે, જગતના ભાવ; એક કુચેષ્ટા માહરી, ખમે નમુ તુમ પાવ, એ, ૧૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004838
Book TitleAnand Kavya Mahodadhi Part 4
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1915
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy