________________
૧૬
૧૭
શ્રીમાન જિનહર્ષપ્રણીત. પંડર હે રાજા પંડર ગિરિ પર્વત સિરજી. દેવે હે રાજા દેવે હે શ્રી નાભેય; કીર્તન હે રાજા કીર્તનથી પાતક હરેજી. ધન હો રાજા ધન ભારત ક્ષેત્ર, ધન છે રાજા ધન જનેતા જાણીએ; પૂજે હે રાજા પૂજે ગિરિ પુંડરીક, તિરથ હે રાજા તીર્થ જગત વખાણએ. પાતક હે રાજા પાતક જાયે નાસી, વિમલાચલ હે રાજા વિમલાચલ હૈયડે વસેજી; સુરજ હો રાજા સૂર્ય સદા પ્રકાશ, તિહાં કિણ હે રાજા તિહા કિમ તમઉલજી; દુહિલો હેરાજા દુહિલે બધિ બીજ, કોડી હે રાજા કેરી ભવે પણ પામતાજી; તતક્ષણ હે રાજા તતક્ષિણ લહીયે તેહ, ગિરિવર હે રાજા ગિરિવર સિર નામતાજી; સહુ તત્વ હે રાજા સહુ તત્વમાંહિ સમ્યકત્વ, દૈવત હે રાજા દૈવતમાં જન હિલેજી; વિમલાચલ હે રાજા વિમલાચલ ગિરિ જેમ, તીરથ હે રાજા તીરથમાંહિ છે ભલેજ. સાંભલિ હે રાજા સાંજલિ ઈશાને, દેસણ હો રાજા દેશણ સા ત્રિભુવનપતિ તણુંજી; તીરથ હે રાજા તીરથ ભટણ કાજ; આવ્યે હે રાજા આ શત્રુંજય ભણું છે. કીધી હે રાજા કીધી અઠાહી ઈદ્ર,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org