________________
શ્રી શત્રુંજયતીર્થરાસ. સઘલે રાજા સઘલે હે સંઘ લેઈ કરી; કીધા હે રાજા કીધા હે જીર્ણોદ્ધાર, સુરપતિ હે રાજા સુરપતિ વચન હૈયે ધરે છે. અબુંદ હ રાજા અબુદ શ્રી વૈભાર, અષ્ટાપદ હે રાજા અષ્ટાપદ પણ આવીયાજી; સમેતે હે રાજા સમેતે સંઘ સંઘાત; યાત્રા હો રાજા યાત્રાદ્ધાર કરાવીયેજી, આવ્યા હે રાજા આવ્યા નિજપુર રાય, યાત્રા હે રાજા યાત્રા હે તીરથની કરિજી; ચકી હે રાજા ચકી હે જીમ આદર્શ, અન્ય દિન હો રાજા અન્ય દિન નિરખી વધુ સિરીઝ. ૧૧ પાપે હે રાજા પામે કેવલ જ્ઞાન, દંડ વીર્ય હે રાજા દંડ વીર્ય નૃપ મુગતે ગયેજી; બીજો હે રાજા બીજે હોએ ઉદ્ધાર; પૂરે હે રાજા પૂરે એતલે થજી. એક દિન હો રાજા એ ક દિન શકશાન; ભકતે હે રાજા ભકતે હે નમવા જીન ભણીજી; ક્ષેત્રે હે રાજા ક્ષેત્રે હે મહાવિદેહ; શ્રીજીન હે રાજા શ્રીજીન મુખવાણું સુણજી. ભવમાં હે રાજા ભવમાં જેમ માનુષ્ય, દિનકર હે રાજ દિનકર ગ્રહમાં હેય થાજી; નામે હે રાજા નામે હે જંબું દ્વીપ, ઉત્તમ હો રાજા ઉત્તમ દ્વીપમાંહે તથાજી. દેશે હે રાજા દેશે હા સોરઠ દેશ
૧૩
૧૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org