SearchBrowseAboutContactDonate
Page Preview
Page 351
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શત્રુંજય તીર્થરાણ. ઉચ્છવ હે રાજા ઉચ્છવ બહુ સુરસુ મિલીજી; જોવે છે. રાજા જેવે સર્વ જીન તીર્થ, પૂરે હે રાજા પૂરે નિજ મનની રલીઝ. દીઠા છે રાજા દીઠા નયણે તામ, વાસવ હે રાજા વાસવ કેઈક જાજરાજી; સુરની હે રાજા સુરની હે શક્તિ પ્રાસાદ, કીધા છે રાજા કીધા શ્રી જીનરાજરાજી. સાગર હો રાજા સાગર સત ગયા જેમ, દંડ વીર્ય હે રાજા દંડ વીરજ રાજા થકીજી; કીધે હે રાજા કીધે હે તૃતીય ઉદ્ધાર, ઈશાન હે રાજા ઈશાન પતિ શાસ્ત્ર વકીજી. ધન જે હે . રાજા ધન જે કરે ઉધાર, ઈશુ ગિરિ હે રાજા ઈણ ગિરિ શ્રીજીનપતિજી; થે હે રાજા એથે હે (બે) ખંડ, જીનહર્ષ બીજી હે રાજા બીજી હે ઢાલ સહુ સુણેજ. ૨૪ સર્વ ગાથા, ૬૨, (૬૧) દુહા. ચૈત્ર પુનમ અન્યદા, સુર આવ્યા સુ વિશેષ; નમવા રૂષભ આણંદને, શત્રુંજય ફલ દેખ. ૧ હસ્તિ સેનાખ્ય પુરવતણી, દેવી હસ્તિની નામ; થઈ મિથ્યાત્વણી કાલ વસી, કેટી સુરી વ્રજનામ. ૨ જૈન ધર્મની ષિણી, કુર મહા બલવત; તાલધ્વજ મુખ્ય ક્ષેત્ર પતિ, જેને વસિ ચાલત. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004838
Book TitleAnand Kavya Mahodadhi Part 4
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1915
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy