SearchBrowseAboutContactDonate
Page Preview
Page 340
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૬ શ્રીમાન જિનહર્ષપ્રણીત. કિણિયું ઢષ ન રાખજે, સહસું કરિમૈત્રી ભાવે રે, ઢાલ સત્તાવીસમી થઈ, જીન હર્ષ ત્રીજો ખંડ ગાવો રા. ર૬ સર્વ ગાથા, ૮લ્પ. શ્રી શભુંજય ગિરિપ્રતે, સમરિ યુગાદિ આણંદ; નમસ્કાર સંભલાવીયે, જેહથી લહે આણંદ. ૧ થયેહંસપીડા રહિત, સુણે જામ નવકાર; પામે મરણ સમાધિમાં, થયે સુધર્મ સુસાર. ૨ શુદ્ધપદેશ સુણિ મુનિતણે તાપસ પણતિણિવાર; કિયા તજી મીથ્યાત્વકી, જીન વ્રત અંગીકાર. ૩ સમ્યકત્વ ભકતે આદ, મુનિવર પાસે તામ; જટાતણ લેચન કી, યથાવતી તિણવાર. ૪ પહેલી જીન ભકતા હતા, વલી થયા વ્રતધાર. મુનિની લેઈ આગન્યા, તાપસ ચાલ્યા તિણિવાર. ૫ માર્ગ જન પ્રતિ બેધતા, કરતા મહી પવિત્ર જયણ કરતા જીવની, દીઠે ગિરિવર તત્ર. ૬ વિમલાચલ દેખી કરી, હર્ષ લહયે મુનિરાજ, ઉપરિ ચડયા ઉછાસુ, જાણે ચઢયા ભવપાજ. ૭ દ્વાલ-કિશનપુરી કનિજર બુરી હાથમાં ઠીકરોને કાખમાં છુરી, નાગા કિસનપુરી તુજવણ મહીયાં ઉજાપરીએ દેશી. ૨૯ તીન પ્રદક્ષિણા દેઈમુનિ તેહ, નિત્ય પરાયણને હર્ષે ધરે; મહ મન ગિરિરાજ, ધન દિન ભેટયે અમે આજ; Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004838
Book TitleAnand Kavya Mahodadhi Part 4
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1915
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy