SearchBrowseAboutContactDonate
Page Preview
Page 339
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીશત્રુંજયતીર્થરાસ. રા. ૧૪ રા. ૧૫ રા. ૧૭ રા. ૧૮ તેહુને પૂછ્યા તાપસે, પાયે લાગી તિણિયારારે, જાસા કહાં કડાંથી આવ્યા, પાવનકરવા અવધારારે. તાપસને મુનિવર કહે, અમે પુ‘ડરીક ગિરિજાસુ રે; આવ્યા અમે ઈહાં વિચારતા, તિહાં જઈનિર્મલ થાસુરે પુછ્યા મુનિને તાપસે, કુણુ ગિરિ પુ’ડરીક કહાવેરે; તે તાપસને તારવા, શત્રુંજય કથા સુણાવરે, રા. ૧૬ ઠામ અનત સુકૃતતા, સ`સાર સમુદ્ર તર ડારે; તે તીરથ સારઠ ઠામ બે, સાસ્વત ગિરિ પાપવિ ડારે અનંત ઇંડાં મુગતિ ગયા, એ તીરથતણે' પ્રભાવેરે; વલી ઇહાં ઘણા સીજસે, ઇણુ ર્ગાર સહુ સુખ પાવે૨ે. એ તીરથ મહાતમ તે સુણી,યાત્રાના થયા ઉછાહારે; સાધુ સધાતે સ‘ચા, મેટણ ભવ દુખ દાહારે. રા. ૧૯ આગલિ સરૈાવર નિરખીયા, કુમ આલી વ્યાપિત પાલીરે; તાપસ ગ્રીષમ પીડીયા, આવ્યા તિહાં છાંડુ નિહાલીરે. રા. ૨૦ હંસ તિહાં એક જલે, બહુ હુ'શતણેા પિરવારેરે; શ્વાસેાશ્વાસ હૈયેરહયા, મુખ ફાડયા ચરણ પસારે. જન દેખી ઉડી ગયા, હુતા જે હંસ અનેરારે; તે અશક્ત પડી રહયે, યમપુર કરણ વસેરારે. જલ લેઇ નિજ પાત્રથી મુનિ એક ગયા તિણિ પાસેરે; નીર રસાયણનીપરે, સયા મુખ્ય તસુ આસ્થેરે. ૨. ૨૩ તિણિ જલ તેહને સુખ થયા, તેહને મુનિ સરણા આપેરે; ભવકાંતાર ભ્રમણુ થકી, સરણા તે ભવદુઃખ કાપેરે.રા. ર૪ સુવર્ ભુવર્ જીવ વિરાધીયા તે કેઈ જેહ મરાલેરે; તુ તે ભણી ખમાવજે, તુજને ખામે તત્કાલારે. રા. ૨૫ રા, ૨૧ ૨. ૨૨ રા. Jain Education International For Private & Personal Use Only ૨૫૫ www.jainelibrary.org
SR No.004838
Book TitleAnand Kavya Mahodadhi Part 4
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1915
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy