________________
૨૫૪
શ્રીમાન જિનહર્ષપ્રણીત.
તું ગુરૂ તું મુજ દેવતા, તું ભવસાયરથી તારે રે, દીક્ષા ઘે કરૂણા કરી તુજ વિણ કણ મુજ નિસ્તારેરે. રા. ૨ એહ કહી મુનિ વચનથી, એકાકી તિહાં નરરાયેરે ભાઈ ભણું ક્ષમાવા તેહની સેનામાં આરે. રા. ૩ વૃધ ભાઈને આવતે, વાલિખિલ્લ એકાકી દેખીરે, તતક્ષિણ ઉઠે તિહાં થકી, સાહો આવ્યા અપી. રા. ૪ તે ભૂમી લૂકતે થક, અગ્રજના ચરણ પ્રમાણે, નિજ મસ્તક કેશે કરી, તેહસું અતિ પ્રીતિ ઉપાશે. રા. ૫ તું પૂજ્ય અમારે ઘરે આવ્યે, આજ પુણ્યદશા મુજ જાગીરે, તે માટે સુપ્રસન્ન થઈને, એ રાજ્ય ગ્રહ વડ ભાગીરે. રા. ૬ અનુજ ભક્તિ હરષિત થયે, મુનિ મુજને સમજાવ્યો રે દ્રાવિડ રાજા એમ કહે, સબધ હયામાં આવ્યો. ર. ૭ રાજ છું માહરે, તે શું કરું તાહરે લેઈરે; રાજ્ય રાજ્ય દુર્ગતિતણે, આપે વલી દે દુઃખ કેઈરે. રા. ૮ આવ્યો તુજ ખમાવા, ભાઈ તુજ કેપ ચડાબેરે; રાજ તજી લેસું હવે, સંયમશું ચિત્ત રમાવ્યો. રા. ૯ જેણ તણું વાણી સુણી, વાલિ ખિલેલ નૃપતિ એમ ભાસેરે હું અનુચર ભાઈ તાહરે, વ્રત લેસિ તાહરી સાખેરે રા. ૧૦ રાજ્ય નિજર દીકરા, થાપ્યા નિજ દેશ ભલાવી. દશ કોડિનરસું વ્રત લીયે, તે તાપસ પાસે આવી. રા. ૧૧ સહુ જટાધારી થયા, ફલ કુલકંદ ફલાસીરે, લાખ વરસ તાપસત, વ્રત પાલ્ય થઈ નિરાસીરે. રા. ૧૨ બે જણ વિદ્યાધર મુનિ, નભ માર્ગ ચાલતા ધર્મ શાંત રસની પરે, આવ્યા તિહાં મૂરતિમતારે. રા. ૧૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org