SearchBrowseAboutContactDonate
Page Preview
Page 337
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શત્રુંજ્યતીર્થરાસ. ૨૫૩ દુહા. બીજી બાંહ સમાનજે, તે ભાઈનું રાય; રણ આરજે તે કિસું, મેહિમ કરિ અન્યાય. ૧ વૈરીસું પણ કિણિહીસું, કરીએ નહો વિરોધ વૈર સહેદરસું તદા, એકાક્ષિનિખૂદન બેધ. ૨ જે રાજ્યાદિક કારણે, બ્રાહણે કરિ જોર, તે નિજાગ પિતે હણી, ભક્ષણ કરે કઠેર. ૩ તું આરાધે ધર્મને, શ્રી યુગાદિ તેમ; હિંસાને ટાલી જેણે, તે આજે કેમ. ૪ તાપસના મુખથી સુણી, દયાદ્ર હૃદય થયા ભૂપ; જાણ મુનિવર ધરમરત, ભાસે વચન અનૂપ. ૫ સંપતિ સઘલીતાં લગે, તાંલગે રાજ્ય અખંડ મૃત્યુ ન આવે તો લગે, પૃષ્ટિ ગામિનિચડ. ૬ રિગ ગૃહ કાયા ચપલ, ક્ષણ વિધ્વંસી પ્રાણ; રાજ્ય સંધ્યા અશ્વ સારિખે, નિજહિત ચિત વિજાણ. ૭ માંસ વસા મૂલમૂત્ર તેમ, મઝઝાયેદ સહિત નવ પ્રણાલ નિતિ પ્રતે વહે, રેગ મલે સંભૂત. અશુચિથકી કાયા અસુચિ, અચલનહી ચલદેહ; તેહને કાજે કુણુ કરે, પાપ દુખાકર જેહ. ૯ હાલ–પાસજીણુંદ જુહારીયે એ દેશી;૨૭. રાય સુણે એહવી, ગિરા વૈરાગ્ય આવ્યે મનમાહેર; સુવઘુ મુનિ ચરણે નમ્પ, ભાષે વચન ઉમાહેરે, રા. ૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004838
Book TitleAnand Kavya Mahodadhi Part 4
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1915
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy