SearchBrowseAboutContactDonate
Page Preview
Page 336
Loading...
Download File
Download File
Page Text
________________ ૨પર શ્રીમાન જિનહર્ષપ્રણીત. પંચ વિષય વિષ સારિખાશે. જેહ હણે સમકાલ; ન. તે સુખ પામે પ્રાણિયારે, ન પડે દુર્ગાતી જાલ. નૃ. ભા. ૧૫ ચાર કષાય અરિ આકરારે, પૂરવ સંચિત પુન્ય; નૃ. લઈ જાય દેખતાં, એ સરિખા નહિ અન્ય. ન. ભા. ૧૬ ફોધધ મેટે તિહારે, કિણ હીન જીતે જાય; ન. પ્રાણી સહુ છતા ઇણેરે, સહુનેએ દુખદાઈ. ન. ભા. ૧૭ કેોધાગ્નિ ધન પુન્યનેર, ભાલી ભસ્મ કરત; ન. મુખ્ય એહ કસાયમરે, ભાખ્યા શ્રી ભગવંત. નૃ. ભા. ૧૮ પરમાદે પણ જીવને, હિંસા કુગત પ્રદાય . કોધે જતુ ભણું હણેરે, નિશ્ચય કરકે જાય. ન. ભા. ૧૯ ક્રોધે જે હિંસા કરે, પામે નરક દુવાર; ન. ધર્મ ક્રમ છેદણ ભણી, તીક્ષણ કેધ કુઠાર. ન. ભા. ૨૦ ધે જે હિંસા કરેરે, પામે દુઃખ અપાર; ન. તે પરતષિ કીધી ધકીરે, મેલે નરક મઝાર. . ભા. જે રાજ્યાદિક સુખ ભરેહણે, ગજાવનાર કેડિ; . તે બાલે નિજઘર ભણરે, તે માણસ પશુ જેડિ. નૃ. ભા. નરક લહે અંત રાજ્યને, તેહને કાજે ફાય; ન. વૈરી કરે નિજ વાતશું રે, જતુ હણે કેઈ ઘાય. ન. લખમી બુદરસારિખીરે, એહ શરીર અસાર; નૃ. પ્રાણતણ ગતિસારિખારે, પાપમકરિ સુવિચાર. નૃ. ભા. ૨૪ પાપે બહુ દુખ પામીએરે, પાપે દુર્ગતિ જાય; ન. ત્રીજો ખંડ ઇન હર્ષ એહરે, ઢાલ છવીસમી થાય. નૃ. ભા. ૨૫ સર્વ ગાથા, ૮૬૪, (૮૫) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004838
Book TitleAnand Kavya Mahodadhi Part 4
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1915
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy