SearchBrowseAboutContactDonate
Page Preview
Page 335
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શત્રુંજય તીર્થરાસ. ૨૫૧ વામિન ઈહ પાસે આછેરે; કાનન શ્રી વિલાસ; ન. તાપસ પાપ સમાવારે, તપસા કરે અનાસ. નૃ. ભા. ૩ જુના વલકલ તનુ ધરેરે, કંદમૂલ ફલ ખાઈ . જે આજ્ઞા પ્રભુની હરે, તે પાય લાગું જાઈ. મૃ. ભા. ૪ નરપતિ એહ સાંભલીરે, વચન પ્રધાન પ્રધાન; સર્વ સિન્યનું ઉઠો રે, ગયે તાપસને થાન. . ભા. ૫ બેઈઠે પર્યકાશનેર, જપમાલા કર સાહિ; નૃ. ધ્યાન ધર્યો નિશ્ચલ થઈ, અવિનાશી મનમાંહિ, નૃ. ગંગામાહિ લેપીયેરે, અંગ જલ જસુ સસ; ન. લેચન ચરણે થાપરે, શ્રી યુગાદિ જગદીસ. નં. મમતા નહી માયા નહીરે, પાણિ પાત્ર આહાર; નૃ. રાજા દીઠે એહરે, તાપસ ગુરૂ તણિવાર. ન. ભા. સુવન્નુ નામ તાપસ તણેરે, ચરણે નમીયે રાય; ન. ભક્તિ યુક્તિ બહુ ભાવસુરે, આગલ બેઠે આય. નૃ. ભા. ૯ મુનિવર ધ્યાન મુકી કરીરે, કરવાને ઉપગાર; . નૃપને દીધી આશિષારે, તાપસ તપ આધાર. નૃ. ભા. ૧૦ યુગાદિસ અનવર તણેરે, ધર્મ રહ્ય હિતકારન. રાજન સર્વ અસાસરે, ઈણ સંસાર મઝારિ. નૃ. ભા. તનધન વન કારિરે, જેહવે સંધ્યા રાગ; નૃ. વાર ન લાગે વિણસતારે, તિણિથી કેહે રાગ. નૃ. એ ધન પાડે ધર્મથીરે, ધનથી અનરથ હેઈ; નૃ. દુખદાઈ સુખ વિસતારે, જ્ઞાન વિચારી જોઈ. ન. ભા. ૧૩ વિષયાસામેëનહીરે, અણમિલતે પણ જેહ ન. ઈણ પરભવ આકરારે, દુઃખ પામે નર તેહ. ન. ભા. ૧૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004838
Book TitleAnand Kavya Mahodadhi Part 4
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1915
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy