SearchBrowseAboutContactDonate
Page Preview
Page 334
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૦ શ્રીમાન જિનહર્ષપ્રણીત. ચુદ્ધ માહમાં માંડી, રણ સંહારણ વીર હણે ઘણે રોસે ભર્ય, કરે નિરજીવ શરીર. ૫ સૂર પચારે (પછાડે) સૂરને, હુઈ જે હવે સિયાર; એમ કહી ખડગ ઉગામતે, આવે જમ આકાર. ૬ તરવારે માથાં લણે, ગુરજે ભાજે ગાત્ર; ભાલે વીંધે કાળો, બાણે કીધી રાત્રિ. ૭ સૂરા ઘા પૂરીયા, ઝૂરે સામા જાઈ; રકતતણી નદીમાં વહે, ગિણિ આઈ ધાઈ. સુહડાં પડીયા સાથરા, રડવડીયા કેઈ ફંડ; ખંડ ખંડ કેઈ હુઆ, કેઈ યા વિહંડ. ૯ રાણ જાયા ફૂકીયા, હણિયા અરિ દલ કેડિક કે મૂયા કે મારીયા, પણ ન લગાડી કુલ બેડિ. ૧૦ બે ભાઈ ઈણપરે વિઢયા, કીધે સબલ સંગ્રામ; પાછો કે મુડે નહીં, વર્ષા આવે તા. ૧૧ સ્વામીની આણ થકી, રણથી ઓસરીયા; ઉંચી ઠામ જે તિહાં, તૃણ ઘર કરિ રહીયાહ ૧૨ હાલ–ગરી ગાગરી મદભરીરે રતનપીયાલે હાથ; ઘણુરા ઢેલા, એ દેશી. ૨૬ હવે વિમલ બુદ્ધિમત્રવીર, બુદ્ધિતણે મહિરાણ, નૃપને ભાસે; દ્રાવિડ વેશભણું કહેરે, પ્રણિપતિ કરિ સુજાણ. ન. ૧ ભાસરે સુજાણ એહવું ભાસે, સાંભલિરાજાના આવી યાસે કરોડી મધુરી વાણિ, ન. ૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004838
Book TitleAnand Kavya Mahodadhi Part 4
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1915
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy