SearchBrowseAboutContactDonate
Page Preview
Page 333
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શત્રુંજય તીર્થરાસ. ૨૪૯ રેણુ પુરાણી રદશી, રજ ઢંકાણે સૂરે, વિપુલ સંકીરણ થઇ, દ્રાવિક સેના પૂરેરે. તે. ૨૦ સુણિ સીમા નિજ દેશની, આ દ્રાવિડ રાયેરે, વાલિખિલ્લ પણ સિન્યસું, તે પણ સામે આવ્યુંરે. તે. ૨૧ પાંચ એજનને આંતરે. સિન્ય કી તિહાં વાસે રે; મહેમાં સુભટાં ભણી, વિઢવાતણે ઉલાસેરે. તે. ૨૨ નિજ રાજા પૂછયા વિના, મંત્રી બુદ્ધિ નિધાનેરે; મેલકરણ માંહોમાંહે, મૂક્યા દૂત પ્રધાનેરે. તે. ૨૩ સામ દામ ભેદે કરી, સમજાવ્યા ભૂપાલે; પણ સતેષ કરે નહિ, યુદ્ધ કરવા ઉજાલેરે. તે. ૨૪ સૂર પૂર કાપે ચઢયા, જાણે જગમ કરે; ત્રીજે ખડે પચીસમી, થઈ છનહર્ષ એ ઢાલેરે. તે. ૨૫ સર્વગાથા, ૮ર૭. દૂહાવાલિખિલ દાને કરી, દ્રાવિડ પરાય; તિલાઈક સ્વાયત કિયા, દાને સહુ વસ થાય. પ્રત્યેક બેકટકમાં, પાયક દશ ૨ કેડિ; દશ લક્ષ દંતી ભતા, રથ દસ લાખ સોડિ. ૨ લાખ પચાસ તુરંગમા, બીજાને નહી પાર; બે સેના સરિખી થઈ, તીન લેક ભયકાર. ૩ ઘુરે નગારા બિદિશિ, ભેરીના ભેંકાર; સિધૂડે સૂરાપણુ, સૂરા અંગ અપાર. ૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004838
Book TitleAnand Kavya Mahodadhi Part 4
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1915
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy