________________
૨૪૮
શ્રીમાન જિનહર્ષપ્રત.
ઈ ન થયા, શ
જ્યારે આલોર તે.
ગતે ગયા
શિર તા
ભરતતણ સંતાનીયા, ભરત વંશ ભૂપાલે રે, અજીત લગે મુક્ત ગયા, કેઈ અનુત્તર આલેરે. તે. ૮ સઘળા એ સંઘવી થયા, શંત્રુજયગિરિ રાજે; ઈણહીજ ગિરિ મુગતે ગયા, સહુ તીરથ સિર તાજેરે. તે. ૯ હવે વૃષભ સ્વામીણ થયે દ્રવિડ અંગ જાતો, દ્રવિડ દેશ નામે થયે, જેહને જગ વિખ્યાત રે. તે. ૧૦ અંગ બેજ છે તેહનાં, વલી વિનયવંત નેહવતેરે; દ્રાવિડને વાલિ ખિલ્લએ, સુરવીર શ્રુતમ તેરે. તે. ૧૧ પ્રવૃજ્યા સ્વામી કને, લીધી દ્રવિડ નરિંદો મિથિલા રાજ્ય દ્રાવિડભણી, દીધે ધરી આણું દેરે. તે. ૧૨ લક્ષ ગ્રામ દીધા પિતા, વાલિખિલને તારે, અગ્રજની સેવા કરે, રહે આપણે ગ્રામેરે. તે. ૧૩ વદ્ધમાન શ્રીય દેખીને, દ્રાવિડ ચિતે ચિતરે, ગ્રામલક્ષ એહના ગ્રહું, અતિ લેભે ગયે હિતેશે. તે. ૧૪ માતા પિતા બંધવ સગા, મિત્ર પુત્ર ગુરૂ નારી રે; લેભ અંધ નવ લેખવે, ન કરે કામ વિચારી રે. તે. ૧૫ દુષ્ટભાવ ભાઈતણે, નિજ રાજ્ય ગ જાણી રે; ગ્રામ દેશાધિપ મેલીયા, મેલ્યા પાલક ખાણી. તે. ૧૬ વાલિખિલ નિજ બધુને, કેપ ચઢાવ્ય રે, વજડાવી ભંભા તદા, વજડાવ્યા રતૂરેરે. તે. ૧૭ ગજ તુરંગ પાયક ઘણુ, દ્રાવિડ લેઈ પરિવારો; ચાલે યુધ્ધ કરવા ભણી, ભરીયે કેધ અપાશેરે. તે. ૧૮ કટાક સુભટ ઘટ ચાલતાં, વસૂલા કાંપી તારે; સાયર પાણી ઉછલ્યાં, અજી ન બેઠા ઠારે. તે. ૧૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org