SearchBrowseAboutContactDonate
Page Preview
Page 331
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શત્રુંજયતી રાસ ૨૪૭ ઉલષિર ઓળખી તેહને, ભોજન કરાવે સાર. ૨ કાકિણી રત્ન રેખા કરી, અંકિત જે ભરતેશ; અંકિત સ્વર્ણ જને, કીધી સૂર્ય નરેશ. ૩ મહાયશાદિકકેટલે, રેગ્યે અંકિત કીધ; પટ્ટ સૂત્ર બીજે કરી, પછે સૂત્રમય દીધ. ૪ મહાયશા આદિક કુમાર, વિકમ સ્વાર ઉદાર; સવાલાખ થયા તેહને, ઉત્તમ કુલ આચાર. ૫ વૃષભ સ્વામિથી જેમ થયે, પૂર્વ ઇક્ષવાકુ વંસ; તેમ શ્રી સૂર્યયશાથકી, સૂર્યવંશ અવસ. ૬ હાલ–કુમાર બેલા કુબડો, એ દેશી. ૨૫ તેપણ ભરતતણપરે, રત્ન દર્પણમાં દેહેરે, દેખી સંસાર અસારતા, કેવલ જ્ઞાન લહેરે. ૧ તે ભવ્ય પ્રાણ પ્રતિબંધતા, વિચરિyહવામાં, અનુક્રમી શત્રુજ્ય જઈ, કર્મ વસ્ત શિવ જાય. તે. ૨ ભરતથકી આદિત્યયશા, મહાયશા સુત તારે; અતિબલ બલભદ્ર રાજવી, બલવીર્ય તેજ પ્રકારે. તે. ૩ કીર્તિ વીર્ય જલ વીર્યએ, અષ્ટમવલી દંડવીયેરે, એ આઠે શ્રાવકતણી, કીધી ભક્તિ સૂ ધીરે તે. ૪ એ આઠે રત્ન દર્પણે, નિજ રૂપ નિહાલી, કેવલ જ્ઞાન પામી કરી, શત્રુંજય શિવ ભાલી. તે. ૫ એ રાજવીએ ભગવ્ય, ભરતાર ત્રિણ ખંડોરે; શ્રી જીન મુગટ શકેદી, ધો સીશ પ્રચડેરે. તે. ૬ બીજે મહા પ્રમાણથી, વહી સકયા નહી ભારે હાથીવિણ હાથીતણે, અપર ભાર કિમ ધારે. તે. ૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004838
Book TitleAnand Kavya Mahodadhi Part 4
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1915
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy