________________
૨૪૬
શ્રીમાન જિનહર્ષપ્રણત.
અમે મહીપતિ બેસુરીરે, નદીએ મંદીર જેમ રે; આરંભે ક્ષેભાવિચારેલાલ,સત્વથકી તુજ એમરે. અ. રા. ૧૬ રૂંધે વેલ સમુદ્રનીરે, મારૂત બાંધે જેહરે, રા. મેરૂ ચલાવે સત્વરેલાલ, પામે એ નિર્ણય તેહરે. અ. રા. ૧૭ જગત પ્રભુ કુલ સેહરે રે, હીરથીર અવની પરે; રા. રતનપ્રસૂકહીએ ધારેલાલ,સાચે (નામ) અછપરે.રા. રા. ૧૮ ઘણુપરિતે સ્તવના કરેરે, સુરપતિ આ તામરે; રા. પુષ્પવર્ષ સમહર્ષ સુરેલાલ, કરે તાસ ગુણગ્રામરે. અ. રા. રંભા ભ્રષ્ટા ઉર્વસીરે, લાજી મનમાં તેહરે, રા.
પગુણ વાસવ આગલિરેલાલ, ભાષે પુલકિત દેહેરે. અ. રા. ૨૦ ઈંદ્ર તેહને આવીયારે, મુગટ કુંડલ વર હારરેરા. અંગદદઈસ્તવના કરેરે લાલ, ગયે લેઈ પરિવાર. અ. રા. ૨૧ અન્યાયીને આકરોરે, વયરીકે કાલ; રા. સત્ય પ્રતિ જ્ઞાજે ધરેરે લાલ, વસુધાજનપ્રતિપાલરે. અ, રા. ૨૨ ભરતપરે આદિત્યયશારે, જીન મંડિતભૂ કીધરે. અ. વલી કીધી સંઘ યાત્રા ભારે લાલ જનમ સફલયશ લીધરે અ.રા.૨૩ કરે ભક્તિ શ્રીસંઘનીરે લાલ, પૂજે દેવ ત્રિકાલરે; અ. વીસમી ત્રીજા ખંડની, થઈ છનહર્ષ એ ઢાલરે. અ. રા. ૨૪ સર્વ ગાથા, ૭૯૬.
દુહા પર્વ ચદશિ અષ્ટમી, ચકી સુત ધરિ પ્રેમ, ધરમી આરાધે સદા, શ્રી યુગાદિ પદ જેમ. ૧ જ્ઞાન દર્શન ચારિત્રધર; શ્રાવકસમકિતધાર;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org