________________
શ્રીશનું તીર્થરાસ.
૨૪૫ હું નિજ વચને બાંધીયેરે, અનૃણ કરિ મુજ આજ; અ. ધર્મલાપ ટાલી હરે લાલ, બીજે કહે કરૂં કાજ. અ. રા. ૫ સઘલે જાએ માહરે, રાજ્ય અશ્વગજ રાજ; અ. નાશ થયે પ્રાણલાલ, પુન્ય છોડતાં લાજ. અ. રા. એહ સાંભલિતે કહેરેલાલ, હસી કરી તિણવાર; અ. એ લઈએ લઈ એહરેલાલ, કહિમાં વારવાર. અ. રા. ૭ વચન અમારે એતલેરે, ન કરે અંગીકારે
રાજેસર; અ. તે નિજસુતસિરોદિનેરે લાલ, મુજને ઘેભરતાર. અ. ૨. ૮ ભાખે તામ સુલેચનેર, હીયે વિમાસી રાય, અ. પુત્ર મુજ અંગથી ઉપને,દુ મુજ સીસ કપાયરે. અ. રા. ૯ એહ કહી નૃપ જેતલેરે, લેઈ હાથ કૃપાણરે; અ. પિતાને શિર છેદવારેલાલ, માંડે સાહસ આણ. અ. રા. દેખી બાંધી તેતલેરે, ધારસાર તલવાર, અ. સત્વવંતન કરી શક્યારેલાલ,મસ્તક છેદ લગાર. અ. રા. વસુધાધિપ વિલખે થયેરે, છેદાણે નહી સાસરે, અ. લેઈખડગ નવાનવારેલાલ, કાપે શિર અવનીસરે. અ. ૨. ૧૨
ત્યારે રાજા સત્વથીરે નચલે ધીરજવતરે, અ. દિવ્યરૂપકરિ મૂલગોરેલાલ, કહેવચનહરખંતરે, અ. રા. ૧૩ જયકુલ સાગર ચંદ્રમારે લેલ, રૂષભ વંસ
સિણગાર, અ. જય ધોરી સત્વવંતમાંરેલ,જયચક્રી સુતસારરે. અ. શ. ૧૪ નિજપર્ષદમાં સુરપતીરે, સુર આગલિ તિણુવારઅ. તહારે સત્વ પ્રસંસીએરેલાલ, સત્વ વંતસિરદાર. અ. રા. ૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org