SearchBrowseAboutContactDonate
Page Preview
Page 325
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શત્રુંજ્યતીર્થરાસ. ૨૪૧ પુન્ય સદા કી ધોળકે સ્વર્ગ સિદ્ધિ સુખ એ આઠમિ પક્ષ ખંડના, જે ન હુવે પરતક્ષ. ઉપાર્જ હરિક્ષિ સુણ, જીવ શુભાશુભ કર્મ; પર્વે અન્યભવ આઉખે, પરિણામે એ મર્મ. ૪ તે માટે આરંભ સહુ, છેડી ગૃહ વ્યાપાર; સુભ કર્મ ઈહાં કીજીએ, અસુભતણે પરિહાર. ૫ સ્નાન ન કરીએ એ દિને, સ્ત્રી સેવાને ત્યાગ; કલહ ચૂતહાસી પ્રમુખ, મત્સર કેધ લાગ. ૬ કિમપિ પ્રમાદ ન કીજીએ,ધરીએ મન સુભ ધ્યાન; મરણ પરમેષ્ઠીતણે, ધરીએ હદય પ્રધાન. ૭ સામાયિક પાષધ સુવ્રત, છઠ અઠમતપ મુખ; પર્વે એ જીનવર પૂજીએ, લહીએ વિંછીત સુખ. ૮ ત્રદશીને સપ્તમી, લેક જણાવા કામ; થાય મુજ આદેશથી, પડહ નગરમે આમ. ૯ દુર્લભ દેવી ત્રિલેકમે, આઠમિ ચાદશિ પર્વ; ભક્તિ કરે અનવર તણ, શિવ સુખ લે અખર્ચ. ૧૦ હાલ–નણંદ રેકડા, એ દેશી. ર૩. નૃપ ઉક્ત સુણીને ઉર્વસી, દેખીને એહવે સંચરે, નિશ્ચય દેખી ઈસું કહઈ, ચતુરા ગિરા વાકય પ્રપંચરે. ૧ નાહ સુણે તમને કહું, કેમ હારે નરભવ એહરે, રૂપ રાજ્ય સુખ તપ કલેશે, કાંઈકત વિડંબે દેહરે. ૨ નિજ ઈછાએ સુખ ભેગ, કિહાવલી માનવ અવતારરે, રાજ્ય નિહાંર સુખવલી, કિહાં મલસે એવી નાર. ના. ૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004838
Book TitleAnand Kavya Mahodadhi Part 4
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1915
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy