________________
૨૪.
શ્રીમાન જિનહર્ષપ્રણીત. મત્રી કહે જઈ ભુપને, તહત વચન કીધે તાસરે ગે. ત્યારે જીન સાખે તિહાં, પાણિ ગ્રહણ થયે ખાસરે. ગે. ૧૮ પ્રીતિ રસાકૃષ્ટ મન તિણે, નિજ વસ કીધે ભૂપ, ગે. સાર જાણે સંસારમાં, બેહરિણાક્ષી અનૂપરે. . ૧૯ બધાએ ધર્માર્થની, સેવે કામ વિશેષ, ગે. એક ચકે રથ બલ કરી, હીયે સુવિશેષરે. ગે. ૨૦ એક દિવસ સંધ્યા સમે, સૂર્ય યશા બે નારિરે, ગે. વાતાયન બેઠા જઇ, જાણે દેવ કુમારરે. ગો. લેક સહુ સુણજે તમે, આઠમિ પર્વ છે પ્રાતરે. . પુરમાં બે ઉદૂષણ, નારિ સુણ તે વાકરે. ગે. ભંભા વાદન પૂછીયે, રંભા અવસર પામિરે ગે. જાણે તેહ અજાણતી, પૂછે એહસું સ્વામિરે. રાય કહે સાંભલ પ્રિયે, આઠમિ ચદસિ પર્વરે, ગો. મેટા કહ્યા એ તાતજી, આરાધ્યા સુખ સર્વરે. ગે. ૨૪ ત્રણ ચતુર્માસી તથા, બે અઠ્ઠાહિ ભાવિ, ગે. પાક્ષિક પર્યુષણ તથા, વર્ષને પાપ ગુમાવિરે. ગે. ૨૫ પર્વ એહ જીન સાસને, સર્વ કર્મ ક્ષયકારરે, ગે. ઢાલ બાવીસ ત્રીજા ખંડની, કહી જીનહર્ષ વિચારરે. ગે. ૨૬
સર્વગાથા. ૭૩૧
વિણે રતન માહિ પ્રથમ, જ્ઞાને રતન સંજે; તસ્યારાને સુંદરી પાંચમિ દીવસે ઈ. ૧ પિર્વ એહ સુભ પુન્યન, કરણ રહ્યા છણંદ. મહાપ્રભ જીન આગન્યા, આપે પરમાનંદ. ૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org