________________
શ્રી શત્રુંજ્યતીર્થરા.
૨૩૭ એવી પ્રતિજ્ઞા કરી, ઉર્વસી રંભા લેઈરે; હાથે વણ ધારતી, સ્વર્ગ થકી આવે એહરે. એ. ૧૬ નયરી અધ્યા ઉદ્યાનમે, ચિત્ય પ્રથમ જીન સ્વામી રે; તાસ પ્રબંધ મલાવતી, રૂપે મોહે કામરે. એ. સાબી શાખા બેઠા હતા, પંખી મૂઢ અયાણરે; ચણ ચણતા તે રહ્યા, નાદ સુણી મૂછણારે, એ. ૧૮ અર્ધ ચવિત મૃગલા પાસુ, નિશ્ચલ નયણ જેવંતા; ઘટિત પાષાણતણી રે, મેહ્ય ગાન સુણુતારે. એ. સૂર્યશા ઈણ અવસરિ, અધકેલી કરી વલીયારે. શ્રવણે તે દેવતણુ, ગીત સરસ સાંભલીયારે. એ. ૨૦ વાજવી મુખવાજી થયા, ગજગતિ સજજન થાઈરે; પાક પણ પય નવિચલે, સેના સહ મુઝાઈરે. એ. ૨૧ એહવી સેના દેખીને, રાજા એણપરિભારે; મંત્રીસ્વર એ સુ થયે, સહુ ચેતના પારે. એ. ૨૨ સચીવ કહે રાજા પ્રતે, સાંભલી તું ભુપાલરે; એ જીનહર્ષ એકવીસમી, ત્રીજા ખંડની ઢાલરે. એ. ૨૩
સર્વગાથા, ૬૯૬. -
દુહા. નાદે તુંસઈ દેવતા, ધર્મનાદથી ધારિ; સુખ પામે નૃ૫નાદથી, નાદે વસિ હુઈ નારીનાદે પકડાએ સરપ, રહે રે લઘુ બાલ; શિર આપે મૃગ નાદથી, એહ નાદ રસાલ. નાદ એ ગુરૂગથી, લહીએ તાસ પસાય; આપે પરમાનંદ સુખ, દુઃખ ચિતા સહુ જાય,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org