SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૮ શ્રીમાન જિનહર્ષઘણીત. ચિત્યએ જઈ જુહારીએ, શ્રીયુગાદિક જીનરાજ ગાનતણે રસ પામીએ, એક પંથ દુઈ કાજ. નરપતિ એહવે ચિતવી, સૈન્ય સચિવ સંઘાત; દેહરામાંહે આવીઓ, રાજા ઉલસિત ગાત. દીપ તિ પ્રગતિસે, દીઠી વસુધા નાથ; નાદ અમૃત નિમ્નગા; કુમરી વીણા હાથ. જાણે ભાર્યા કામની, નયણે નિરખી ભૂપ; કામ બાણ તનુ વીધીઓ, મેહે દેખી રૂપ. કંઠ કુંડથી એહને, વત્તે અમૃત નાદ; કિવા અમૃત નાદસું, ઘડી વિધાતા આઘ. રૂ૫ અનુપમ અંગ તે, અમૃતને સંદાન; એ કેઈક પુન્યવતને, હસ્ય ભેગવવા થાન. ૯ હાલ–ગેડી મન લાગે, એ દેશી. ૨૨ આલેચી નૃપ એહવે નમીયા, રૂષભ જશુદરે; ગરી મન મે મન મોહ્યો થારા રૂપસું, દીઠા હેઈ આણું રે. ગે. અનમિષ નયણ જોઈ રહે, પ્રેમ તણે પડયે પંદરે, ગે. ૨ રાજા મુહુતાને કહે, પુછે કુલાદિક તાસરે ગે. કેણુ છે કેની પત્રિકા, કિહો છે એહને વાસરે. ગે. સચિવરાય આદેશથી, આવી તેહને પાસ; ગે. સુધા મધુર વાણું કરી, બોલાવે સુવિલાસરે, કુણ ત્રિભુવન માંહિ એ તમે, કોણ તમારેતાત, ગે. સુઅર્થે આવી ઈહાં, દાખે સઘલી વાત છે. ૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004838
Book TitleAnand Kavya Mahodadhi Part 4
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1915
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy