________________
૨૩૬
શ્રીમાન્ જિનહષૅપ્રણીત..
તે
એ.
એ.
રભા પણ નૃત્ય નવ કરે, અનુપસજી સિણગાર રે; હા હા હૂ હૂ ગાયના, ગીત ન ગાવે તારારે એ. -જો પણ કાઈ નહી રીઝ, કારણ જગદીસારે; કિસ્સે નિમિતે તે કહા, સ્વામી ધૃણ્યે સીસારે.એ. ત્યારે સુરપતિ એમ કહે, હૃદય તાસ સત્વ ધારીરે; જ્ઞાનનિજરિ જોઇ ધરી, સુણિ ઉર્વસી સુવિચારીરે. પાત્ર સ્વામિનાબેયને, પુત્ર ભરત ચક્રીનારે; સૂર્યયશા અયેાધ્યાધણી, સાત્વિક માંહિ નગરીનારે, તે આઠમી ચાદશિ રાજારે, ચાપી પર્વ દિવસ તપ ભાવેરે; નિશ્ચયથી ન ચલે તે કિમહી, જે સુર તાસ ચલાવેરે.એ. પૂર્વતણી દિશ છેાડીને, પશ્ચિમ દિશ રવિ જાઈરે; સાયર મર્યાદા તજે, સુર ગિરિ કપાવે વાઇરે, એ. સુદ્રુમ જો નિષ્ફલ હુએ, તે પણ તે નવ ચુકેરે; પ્રાણ જાતાં પણ આપણા, જીન આણુ નવ મૂકેરે.એ. ઉર્વસી સાંભલિને હસી, ચિંતવે એમ મનમાંહિ’રે; ઉત્તર દેવા પ્રભુ તણી, શકીએ નહી સબાહેર. એ. ૧૧ જોવા અવિચાર્યા કહે, વિષુધાધિપ પણ એહવારે; મ માણસની પરે, ખેલે હવા તેહવારે. એ, ૧૨ સાત ધાતુથી ઉપના, દેહ આહાર એ અન્તરે, તે પણ ધ્રુવે ન વિચલ એ, માને કવણ વચનેરે. એ. ૧૩ અછે ઉખાણા આગલા, પાસે પડે સે દાવારે; ખાટા તેહને કુણુ કરે, રાજા કરે સા ન્યાયેરે. એ. ૧૪ પ્રભુ વચન ખાટા ખાટા કરૂ, તેને પાસે જારે; માણસને સે આસા, વ્રતથી તારું ચુકાવુ રે.એ.
Jain Education International
For Private & Personal Use Only
७
૧૦
૧૫
www.jainelibrary.org