SearchBrowseAboutContactDonate
Page Preview
Page 319
Loading...
Download File
Download File
Page Text
________________ કટાર. ૪ શ્રી શત્રુંજયતીર્થરાસ. ૨૩૫ સર્વગાથા, ૬૯૬. દુહા જે બે સૂરજ ચંદ્રમા, દીપે મ પ્રતાપ; સૂર્ય યશા જગ તેટલે, એકતણે તેમ તાપ. ૧ મુગટ ધરે નિજ મસ્તકે, શકે આ જેહ, રાજ્ય સમય તેથી દ્વિગુણ, પ્રગટે તેજ અ છે. મુગટતણું પરભાવથી, આદિત્યયશા નૃપ તેહ, સુર સેવિત સ્વામી રે, થયે શત્રુ કૃત છે. વિદ્યાધર કનકાગા, જયશ્રી તેહને નારી; પરણી રાધા વેધથી, સહ માંહી સિરદાર. વિદ્યાધર ભૂપતિતણી, કન્યા રૂપ અપાર; બીજી પણ તેહને થઈ, નારિ બત્રીસ હજાર. સુ વિશેષે પર્વીએ, આઠમી ચઉદસિ દિસ; ઉપવાસેપિસહ કરે, નિશ્ચલમન અવનીસ. ૬ જીવિતવાલે આપણે, તિણ પરિહાલા પર્વ; પર્વે ધર્મ વિશેષથી, કરે કામ તજી સર્મ. ૭ હાલ-આદીસર અવધારીએ,એ દેશી. ૨૧ એક દિન સિાધમી સભા બેઠે અધિક જગ સહે. શ્રય દેખી તેહને સુરપતિ ધૂ સીસેરે. એ. ૧ તે વેલાએ ઉર્વસી, મસ્તક કંપ નિહાળીરે; વાસવને એહવે કહે, મિષ્ટ વચન સુકમાલી, એ. ૨ સ્વામી વિકે ઈહાં, ન કહે કાવ્ય રસાલે; સાંપ્રતિ ગુરૂપણનવિ કહેરે, સરસવખાણ વિસારે. એ. ૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004838
Book TitleAnand Kavya Mahodadhi Part 4
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1915
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy